કોમેડિયન ક્રિષ્ના અભિષેકની પત્ની કશ્મીરા શાહે ઉરફી જાવેદને ખુલ્લે આમ બેઈજ્જત કરી દીધી છે હકીકતમાં સુઝેન ખાનની બહેન ફરહાન ખાન અને ઉરફી જાવેદ વચ્ચે શબ્દોની જંગ ચાલી છે ગયા દિસવોમાં ફરાહે ઉરફીના કપડાં પર કોમેંટ કરતા કહ્યું હતું માફી માંગુ છું પરંતુ આ ઘટીયા યુવતીને તેના ઘટિયા ડ્રેસને ફટકાર લગાવવાની જરૂર છે.
લોકો તેની મજાક બનાવી રહ્યા છે અને તે વિચારે છેકે લોકો તેના ડ્રેસને પસંદ કરે છે આશા કરું છુકે કોઈ તેને આ વાત જણાવે ફરાહની આ કોમેંટ પર ઉરફી જાવેદે પણ તેને મુંહતોડ જવા આપ્યો હતો હવે બંનેના વિવાદમાં કાશ્મીરા શાહ પણ કુદી ગઈ છે અને એમણે ઉરફીને બેઈજ્જત કરી દીધી છે.
ઈ ટાઈમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં કાશ્મીરાએ કહ્યું હું એવા લોકો સાથે વાત નથી કરતી રિઝ્યુમમાં કામના નામે જીરો હોય અને ઇન્સ્ટાગ્રામમાં ફેમસ હોય ક્યાંય બીજે નહીં જે લોકો સ્પોટથી પોતાનું કરિયર બનાવી રહ્યા હોય અમારા નજરે એવા લોકો કરિયર માઈડેડ લોકો નથી મને નથી ખબર કે ફરહાન અને.
સુઝેન આને કંઈ રીતે ઓળખતી હશે મને ખુદને નથી ખબર આ લોકો કોણ છે જેઓ કપડાં કાપીને બહાર નીકળવામાં વ્યસ્ત છે ઉરફી જાવેદ બિગબોસમાં જોવા મળી હતી તેના બાદ શોમાંથી બહાર નીકળતાંજ આવા કપડાં પહેરવાનું શરૂ કરી દીધું હવે કાશ્મીરાનાઆ સવાલ પર ઉરફી શું કહેછે તે જોવાનું રહ્યું.