કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલભુલૈયા 2ને લઈને દર્શકો અત્યારથી ઉત્સામાં છે જણાવી દઈએ કાર્તિકની આ ફિલ્મ 25 માર્ચ 2022ના રોજ રિલીઝ થવા જઈ રહી છે ફિલ્મમાં કાર્તિક શિવાય ક્યારા અડવાણી તબુ અને રાજપાલ યાદવ પણ મહત્વના રોલમાં જોવા મળશે અહીં અત્યારે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છેકે ફિલ્મ સિનેમાઘરમાં.
રિલીઝ થાય તો તેના થોડા સમય પછી ઓટિટિ પ્લેટફોર્મમાં પણ રિલીઝ થાય છે હવે તેવું સેમ ભૂલભુલૈયા 2 સાથે થયું છે 25 માર્ચે સિનેમાઘરમાં રિલીઝ થનાર આ ફિલ્મ ઓટિટિ પ્લેટફોર્મ પર પણ રિલીઝ થશે જણાવી દઈએ આ ફિલ્મને ઓટિટિ પ્લેટફોર્મ જોડેથી કરોડો રૂપિયા મળ્યા છે જેને અમેઝોને ખરીદી છે.
ઓટિટિ પ્લેફોર્મ અમેઝોન પ્રાઈમે આ ફિલ્મને 30 કરોડ જેટલી કિંમત આપીને ખરીદી લીધી છે અને આશા છેકે આ ફિલ્મને લગભગ એપ્રિલના અંત સુધીમાં રિલીઝ કરવામાં આવી શકે છે વાત કરીએ ભૂલભુલૈયા 2ની તો કાર્તિક આર્યન અક્ષય કુમારની 2007માં આવેલ ભૂલભુલૈયાની જેમજ જોવા મળશે ફિલ્મના.
કેટલાય લુક સામે આવી ચુક્યાછે આ ફિલ્મમાં પહેલા ભાગમાં હતા એજ રાજપાલ યાદવ પણ અહીં હશે જ્યારે બીજા અન્ય કોઈ કલાકાર નથી બીજા એક્ટર પ્રથમ ભાગમા હતા તેનાથી અલગ એક્ટર જોવા મળશે કાર્તિક આર્યનના અત્યાર સુધીના લુક પ્રમાણે તે ક્યારેક પીળા તો ક્યારેક કાળા કપડામાં જોવા મળી રહ્યા છે.