ટીવી સિરિયલ કરિશ્મા કરિશ્મા અને કલ હો ના હો જીવી ફિલ્મોમાં દેખાયેલી 90 ના દશકાની ખુબજ લોકપ્રિય અભિનેત્રી જનક શુક્લાએ ખુબ સારા સમાચાર આપ્યા છે થોડા દિવસ પહેલા જ શાકા લાકા બુમ બુમ ની ચાઈલ્ડ એક્ટર બોલીવુડ અભિનેત્રી હંશીકા મોઢવાનીએ બિઝનેસમેન.
સોહીલ કથુરીયા સાથે લગ્ન કર્યા હતા જનક શુક્લા પણ હવે આ લીસ્ટ માં સામેલ થઈ છે જનક શુક્લાએ પોતાના બોયફ્રેન્ડ સ્વપ્નીલ સુર્યવંશી સાથે સગાઈ કરી લિધી છે જનક શુક્લાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ સગાઈની પર ઘણી બધી તસવીરો શેર કરી છે જેમાં તે પોતાના પરીવાર.
સાથે ખુબ જ ખુશ જોવા મળે છે જનક ઘણા લાંબા સમયથી સ્વપ્નીલ ને ડેટ કરી રહી હતી જનક શુક્લા 90 ના દશકાની ખુબજ મોટી સ્ટારકીડ રહી ચુકેલી છે દર્શકોએ તેના માસુમ અભિનય ને ખુબ પસંદ કર્યો હતો જનક શુક્લાએ ટીવી સીરીયલ બોલીવુડ અને હોલીવુડ ફિલ્મ માં પણ.
અભિનય કર્યો છે પરંતુ 15 વર્ષની ઉંમરે જ જનક શુક્લાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહ્યું હતું જનકે જણાવ્યું હતું હવે અભિનય માં એમનું દિલ લાગતું નથી જનક ફિલ્મ મેકર હરીલ શુક્લા અને અને મશહુર એક્ટ્રેસ સુપ્રિયા શુક્લા ની દિકરી છે તેમનો આખો પરિવાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ.
સાથે સંકળાયેલો છે નાની ઉંમરે જનક શુક્લાએ ખૂબ જ નામના મેળવી હતી કરિશ્મા કરિશ્મા ટીવી સીરીયલ થી તે ખૂબ જ ફેમસ બની હતી ફેન્સ જનક શુક્લાએ શેર કરેલી તસવીરો પર સગાઈ ની શુભેચ્છાઓ આપી પ્રેમ વરસાવી રહ્યા છે વાંચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.