Cli

કો!રોના નેગેટિવ આવતાની સાથેજ કરીના કપૂર ફરીથી બાળકો સાથે દેખાયા પાર્ટીમાં…

Bollywood/Entertainment Breaking

કો!રોના એ સારા સારા લોકોની હાલત બગાડી દીધી જે લોકો બીમારીથી નતા ડરતા એ પણ ડરીને ઘરમાં બેસી ગયા એ વાત આપણે અને હું સમજીએ છીએ પરંતુ બોલીવુડ એક્ટર કરીના કપૂરને કો!રનાથી બિલકુલ ડરતી નથી લાગતો બે અઠવાડિયા પહેલા કરીના કરણ જોહરની પાર્ટીમાં ગઈ હતી ત્યાંથી આવ્યા બાદ પોઝિટિવ થઈ હતી.

છેલ્લા કેટલાક દિવસોથી કરીના ઘરેજ કો!રોનટાઇન હતી કાલે ફરીથી જયારે કરીનાએ પોતાનો રિપોર્ટ કરાવ્યો ત્યારે તેઓ નેગેટિવ નીકળી તેના કેટલાક જ કલાક થયા અને કરીના પોતાના બાળકો અને પતિને લઈને એક પાર્ટીમાં પહોંચી ગઈ આપણા જેવા માણસને જો કો!રોના થઈ જાય તો તેઓ ડરથીજ બહાર નથી નીકળતા.

પરંતુ કરીના કપૂર કો!રોના ને કંઈ સમજતી નથી એવું દેખાયું આજે ક્રિસમસના દિવસે પાર્ટી રાખવામાં આવી હતી જેમાં પૂરું કપૂર ખાનદાન પહોંચ્યું હતું વાઇરસ ફરીથી પોતાનો પગ જમાવી રહ્યો છે અને એવામાં સરકાર વારંવાર સાવચેતી રાખવાનું લોકોને કહી રહી છે સાથે કેટલાક નિયમો પણ બનાવી રહી છે.

પરંતુ આ બૉલીવુડ સ્ટાર સરકારના આ ફેંસલાની ધજીયા ઉડાવતા જોવા મળી રહ્યા છે અહીં કરીના કપૂરને પોઝિટિવ થઈને નેગેટિવ થયાને કેટલાક જ દિવસો થયા છે છતાં પતિ અને નાના બાળકો સાથે ફરીથી ક્રિસમસની પાર્ટીમાં જોવા મળી હતી મિત્રો કરીનાના આ પ્રકારના વલણ પર શું કહેવું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *