Cli

કરીના કપૂરના પુત્ર તૈમુર પોતાની નોકરાણી પર ભ!ડક્યો છતાં તેમની માં કરીના જોતી રહી…

Bollywood/Entertainment Breaking

કરીના કપૂર અને સૈફ અલી ખાનના પુત્ર તૈમુરે પોતાની નોકરાણી પર એવી હરકત કરી દીધી કે જેને જોઈને લોકોનો ગુસ્સો ફૂટ્યો હતો અહીં આ તમામ હરકત કેમેરા જ થઈ હતી અને એ સમયે એમની માં કરીના કપૂર પણ સાથે હતી પરંતુ એમણે પોતાના પુત્રની આવી હરકત પર કંઈ ન કહ્યું હકીકતમાં થયું એવું કે કરીના.

તૈમુરને સ્કૂલ છોડવા જઈ રહી હતી આ દરમિયાન મીડિયા પણ કરીનાના ઘરની બહાર જ હતા અહીં પહેલા કરીના નીકળી પાછળથી તૈમુર પણ નીકળ્યો તૈમુરે નીકળતા નોકરાણી સામે આંગળી બતાવી અને રાડ પાડી ગુસ્સામાં કહ્યું ડોન્ટ ટચ મી નોકરાણી માત્ર તૈમુરનો હાથ પકડીને તેને સંભાળીને તેની કાર સુધી લઈ જઈ રહી હતી.

તૈમુરનો એ વ્યવહાર આ બહુ ગંદો હતો અહીં નવાઈની વાત એ હતી કરીના બધું જોતા પણ પુત્રને ના રોક્યો અને ટોક્યો પણ નહીં કરીના માત્ર એકવાર પાછળ જોઈ અને ચાલી ગઈ આ વિડિઓ વિરલ ભાયાણીએ પોતાના ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યો તો તેને જોઈ લોકો ભ!ડકી ગયા અહીં તેને જોઈને એક યુઝરે કોમેંટ.

કરતા કહ્યું ઘરે પણ બાપ આ રીતે ભ!ડકે છે પોતાના નીચા લેવલના લોકોને માત્ર આટલી ઓકાત જયારે બીજાએ લખ્યું માતા પિતાએ પોતાના બાળકોને મોટા સાથે વ્યવહાર કરવાનું શીખવવું જોઈએ એક અન્યે લખ્યું ઓરંગઝેબ તો અત્યારથી તૈમુરઝેબ જેવું કરવા લાગ્યો છે અહીં જેવી અનેક કોમેંટ કરીને કરીના અને તૈમુરને ટ્રોલ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *