સૈફ અલી ખાન અને કરીના કપૂરના નાના પુત્ર જહાંગીર આજે પુરા એક વર્ષના થઈ ગયા ગયા વર્ષે 21 ફેબ્રુઆરીએ જેહનો જન્મ થયો હતો આજે જેહનો પહેલો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે કરીના અને સૈફનો પૂરો પરિવાર જેહને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યો છે તૈમુર બાદ જેહ પહેલા સ્ટારકિડ છે.
જેઓ જન્મતાંજ લોકપ્રિય થઈ ગયા છે તૈમુર બાદ બધી લોકપ્રિયતા જેહએ પોતાના તરફ ખેંચી લીધી છે જ્યાં પણ જાય છે મીડિયા એમને ઘેરી લેછે જેહના જન્મદિવસ પર કરીનાએ આ તસ્વીર શેર કરી છે જ્યાં તૈમુર સ્ક્રોલ કરતા આગળ વધી રહ્યા છે અને એમના ફૂલ સ્ટેપને ફોલોવ કરતા પાછળથી જેહ પણ જઈ રહ્યા છે.
તસ્વીર શેર કરતા કરીનાએ જેહ તરફથી લખ્યું છે ભાઈ રોકાઈ જાવ મારી રાહ જુવો હું એક વર્ષનો થઈ ગયો છું ચાલો આપણે એકસાથે દુનિયા ફરીયે જ્યાં અમ્મા અમને દરેક જગ્યાએ પાછળ આવશે હૅપી બર્થડે જેહ બાબા મારી જિંદગી કરીના શિવાય જેહની માસી એટલે કરિશ્મા કપૂરે પણ એમને શુભેછાઓ પાઠવી છે.
કરિશ્માએ એક ફોટો શેર કરતા લખ્યું પ્રથમ જન્મદિવસની ખુબજ શુભેચ્છઓ જે બાબા તને બહુ પ્રેમ કરું છું તમને ખુબજ ખુશીઓ મળે તેના શિવાય જેહના જન્મદિવસ પર જેહનો એક ક્યૂટ વિડિઓ સામે આવ્યો છે જેમાં જેહ મસ્તી કરી રહ્યા છે મિત્રો તમે શું કહેશો જેહના જન્મદિવસ નિમિતે અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.