બૉલીવુડ એક્ટર કરીના કપૂર હાલમાંજ માલદીવમાં પોતાના પુત્ર તૈમુર સાથે સ્પોટ થઈ હતી આ દરમિયાન એમની બહેન કરિશ્મા કપૂર પણ જોવ મળી હતી કરિશ્મા કપૂરનો પુત્ર કિયાં પણ ટ્રીપમાં સામેલ છે અહીં બધા સાથે માલદીવમાં રજાઓ મનાવવા ગયા છે અહીં તેની કેટલીક ફોટો અને વિડિઓ સામે આવી છે.
એમની સાથે નતાશા પુલવાલા પણ સાથે ગઈ છે અને એમણે પણ પોતાની મિત્રો સાથે બીચના અલગ અલગ પોઝ આપતા ફોટો શેર કર્યા છે અહીં પહેલી ફોટોમાં નતાશા સાથે કરીના કપૂર અને કરિશ્મા કપૂર પણ જોવા મળી જયારે બીજી ફોટોમાં કેમેરા સામે પોઝ આપતા જોવા મળ્યા જયારે ચોથા.
ફોટોમાં નતાશા સાથે કરીના પણ કેમેરાની બિલકુલ નજીક ઉભેલ જોવા મળ્યા જયારે શેર કરેલ વિડીઓમાં ખાવાની ડીઆઈએસ જોવા મળી કરીના કપૂરે પણ પોતાના ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી શેર કરી છે જેમાં તેઓ સમુંદરમાં બિકીની પહેરીને મજા માનતા જોવા મળી રહી છે મિત્રો તમને કેવી લાગી આ તમામ ફોટો.