53 લાખની કિંમતની બ્રેસલેટની જૂઠી નવાબી બતાવવી કરીના કપૂરને બહુ ભારે પડી ગયું છે એમની આ ચોરીને એક ફેમસ ફેશન ઈમ્ફ્યુએન્સરે પકડી પાડી છે હકીકતમાં સેલિબ્રિટી વચ્ચે કાર્ટીયર નામની બ્રાન્ડ બહુ પોપ્યુલર છે અને આ બ્રાન્ડ બ્રાસલેટ બનાવે છે અને એ બ્રેસલેટની કિંમત લાખોમાં હોય છે નોર્મલ લોકો.
આ બ્રેસલેટની પહેલી કોપી પણ પહેરેછે જે મુંબઈ અને દિલ્હીની બજારોમાં 500 થી 1000 રૂપિયામાં મળી જાય છે હાલમાં કરીનાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક ફોટો પોસ્ટ કરી જેમાં તેઓ કાર્ટીયરની બ્રેસલેટ પોતાના હાથમાં પહેરીને જોવા મળી કોઈમોઇ વેબસાઈટના જણાવ્યા મુજબ આ બ્રેસલેટની.
અસલી કિંમત 53 લાખ રૂપિયા છે પરંતુ કરીનાએ આ પહરેલ બ્રેસ્લેટને ફેશન ઈમ્ફ્યુએન્સરે ડાઈટ્સસબ્યાએ ખોટી સાબિત કરી છે એમણે પોતાના ઓફીસીયલ પેજમાં કરીનાનો એક ફોટો શેર કર્યો જેમાં એક વ્યક્તિએ ખુદને કાર્ટીયરના એમ્પોલયર જણાવતા કરીનાએ પહેરેલ બ્રેસલેટ ખોટું જણાવ્યું છે અને કહ્યું આ બહુ ગંભીર સ્થતિ છે.
ડાઈટ્સસબ્યએ કરીના કપૂરને આ પહેલીવાર નથી પકડી તેના પહેલા 2020માં કરીના જયારે પોતાની ફિલ્મ ગુડન્યુઝનું પ્રમોશન કરી રહી હતી ત્યારે તેણે વાદળી રંગની ડ્રેસ પહેરી હતી ત્યારે પણ પકડી પાડી હતી તેને લઈને કરીના કપૂરને સોસીયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી રહી છે મિત્રો આ મામલે તમે શું કહેશો.