બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર અત્યારે 2 બાળકોની માંછે એમણે ગયા વર્ષે પોતાના પુત્ર જેહને જન્મ આપ્યો હતો કરીના બે વાર માં બની છે એવી રીતે પતિ સૈફ અલી ખાન ચોથીવાર પિતા બન્યા છે કરીના પહેલા સૈફની પહેલી પત્નીથી 2 બાળકો હતા એક સારા અલી ખાન અને બીજા ઇબ્રાહિમ અલી ખાન.
સૈફ અલી ખાન પહેલા દશકે વીસમાં દશકે ત્રીસમાં ચોથા અને પાંચમા દશકે પિતા બનતા આવ્યા છે એવામાં કરીના કપૂરે 60માં દશક પર પિતા બનવા પર મોટી વાત કહી છે કરીના કપૂરે હાલમાં અંગ્રેજી મિડયાથી વાત કરી છે અહીં આ દરમિયાન કરીનાએ કહ્યું સૈફ અલી ખાનનું દરેક દસ વર્ષે એક બાળક થાય છે.
પરંતુ હવે એવું નહીં શકે કરીનાએ વાત મુજબ ઈશારો કરતા જણાવ્યું હતું જણાવી દઈએ સૈફને પહેલું બાળક 20 વર્ષની ઉંમરે સારા અલી ખાન આવી હતી જયારે બીજું બાળક 30 વર્ષની ઉંમરે ઇબ્રાહિમ ખાન આવ્યા હતા 40 વર્ષની ઉંમરે તૈમુર અલી ખાન આવ્યા હતા જયારે 50 વર્હષની ઉંમરે સૌથી નાનો પુત્ર જેહનો જન્મ થયો હતો.
અહીં દરેક દશ વર્ષે સૈફને એક બાળકોનો જન્મ થયો છે એવામાં મીડિયાથી વાત કરતા કરીનાએ કહ્યું કે હવે 60મુ દશક આવી રહ્યું છે એવામાં પાંચમી વાર પતિ બનવાનું વિચારતા પણ નહીં એવી વાત કરીને હસી પડી હતી જેમનો આ વિડિઓ અત્યારે સોસીયલ મીડીયામાં વાયરલ થઈ રહ્યો છે મિત્રો આ બાબતે તમે શું કહેશો.