Cli

તૈમુર સાથે ટૂંકી પહેરીને ઘરની બહાર નીકળી કરીના કપૂર લોકો બોલ્યા બાળકોના કપડાં…

Bollywood/Entertainment Breaking

બૉલીવુડ ફિલ્મ અભિનેત્રી કરીના કપૂર પતિ સૈફ અલી ખાન અને પુત્ર તૈમુર સાથે રવિવાર મનાવવા નીકળી હતી આ દરમિયાન એમના ઘરની બહાર ઉભેલ મીડિયાએ એમની લેટેસ્ટ તસ્વીર કેમરામાં કેદ કરી લીધી હતી આ દરમિયાન કરીના કપૂર પુત્ર સાથે ટૂંકી ચડ્ડી પહેરીને નીકળી હતી એક્ટરનું આ લુક સોસીયલ.

મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયું હતું હંમેશા ફેશન સેન્સમાં રહેનારી કરીના કપૂરનું આ લુક હેરાન કરી દે તેવું હતું જેના કારણે લોકો કરીનાને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે જણાવી દઈએ રવિવારે પરિવાર સાથે નીકળેલ કરીના કપૂર ખુબજ ટૂંકું શોટર્સ પહેરીને સાથે ફૂલ સાઈઝમાં સફેદ કલરનું શર્ટ પહરેલ જોવા મળી.

કરીના કપૂરનું આ લુકે લોકોનું ધ્યાન દોર્યું હતું આ જોઈને એક યુઝરે કોમેંટ કરતા કહ્યું કે કરીના શું પુત્ર તૈમુરની ચડ્ડી પહેરીને આવી ગઈ અહીં કરીના કપૂરના આ ડ્રેસ પર યુઝર પોતાની અલગ અલગ કોમેંટ કરીને પ્રતિક્રિયા આપી રહ્યા છે મિત્રો કરીના કપૂરના આ ડ્રેસ વિશે તમે શું કહેશો કોમેંટમાં અમને જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *