Cli

કરીના કપૂરે ગુસ્સમાં આવીને બિપાશા બાસુને મારી દીધી હતી થપ્પડ જાણો વિગતે…

Bollywood/Entertainment Story

બોલીવુડમાં એક્ટર વચ્ચે બોલાચાલી થાય કંઈ નવી વાત નથી પરંતુ આ પહેલી વાર થયું વાત થપ્પડે આવીને પહોંચી ગઈ ભર્યા સેટ પર કરીના કપૂરે બિપાશા બાસુને જોરદાર થપ્પડ લગાવી દીધી આ ઘટનાને જોઈને હરકોઈ દંગ રહી ગયું નવાઈની વાત એછે એ સમયે અક્ષય કુમાર અને બોબી દેઓલ પણ હાજર હતા.

પરંતુ કોઈ કંઈ ન કરી શક્યું આ વાત ત્યારની છે જયારે અજનબી ફિલ્મની શૂટિંગ ચાલી રહ્યુ હતું બિપાશા આ ફિલ્મથી ડેબ્યુ કરી રહી હતી કરીના અત્યારે સિનિયર એક્ટર હતી અમર ઉજાલાની રિપોર્ટ મુજબ કરીના અને બિપાશા વચ્ચે એક ડ્રેસને લઈને ઝ!ગડો થયો ત્યારે વાત વધી અને કરીના હાથાપાઈ પર ઉતરી આવી.

એમણે બિપાશાના ગાલ પર એક જોરદાર થ!પ્પડ મારી દીધી એટલા સુધી પેટ ન ભરાયું તો કરીનાએ બિપાશાને કાળી બિલ્લી સુધી કહી દીધું આ ઘટનાની લઈને બિપાશાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું મને લાગે છે આ મામલાને જબરજસ્તી કંઈક વધુ હવા આપીને રાઈનો પહાડ બનાવી દીધો જો કરીનાને ડિઝાઈનરથી પ્રોબ્લોમ હતો તો મને કેમ તેમાં ઘસેટી.

કરિનાની એ હરકત સાચે વિચિત્ર હતી હવે હું ક્યારેય તેની સાથે બીજી વાર ફિલ્મ નહીં કરું આ વાત પર કરીનાએ કહ્યું હતું કે બિપાશાને પોતાના ટેલેન્ટ પર વિશ્વાસ નથી આ ઘટનાને 21 વર્ષ વીતી ગયા છે પરંતુ બંનેએ તેના બાદ ક્યારેય એકબીજાની શકલ નથી જોઈ કરીના કપૂરના આ વ્યવહાર પર તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *