કરીના કપૂર અને એમની મિત્ર અમ્રિતા અરોરાનો આ વિડિઓ સામે આવ્યા બાદ હંગામો મચેલ છે વિડિઓ જોઈને કેટલાય લોકોએ આરોપ લગાવ્યો છેકે કરીના અને અમ્રિતા ન!શામાં છે હકીકતમાં કરીના પોતાની મિત્ર અમ્રિતા અને અન્ય સહેલીઓ સાથે પાર્ટીમાં પહોંચી હતી ત્યાંથી નીકળતા સમયે મીડિયાએ એમની કારને ઘેરી લીધી.
તેના બાદ બંનેએ એવી હાલતમાં હતી જાણે કંઈ ન!શો કર્યો હતો અને તેના બાદ લોકોનું પણ કહેવું છેકે બંને ન!શાની હાલતમાં હતી ઇન્સ્ટબૉલીવુડ ઇન્સ્ટાગ્રામ પેજ પર આ વિડિઓને જોઈને એક યુઝરે કોમેંટ કરતા લખ્યું બંનેએ પી રાખી છે જયારે બીજા યુઝરે લખ્યું કે ન!શડીઓની ફોજ છે જયારે આગળનાએ લખ્યું ફૂલ ટલ્લી છે બંને.
સામે આવેલા વિડિઓમાં તમે જોઈ શકો છોકે જયારે મીડિયા એમને ક્લીક કરી રહ્યા હતા ત્યારે બંનેની આંખો પણ માંડ ખોલી રહ્યા હતા અને હાથથી પોતાનું મોઢું સંતાડી રહ્યા હતા વિડિઓ સામે આવ્યા બાદ ફેન્સ તેના પર અલગ અલગ કોમેંટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે મિત્રો આ મામલે તમે શું કહેશો.