કરીના કપૂર મલાઈકા અરોડા અને અમૃતા અરોડા એકબીજાનું સ્ટેન્ડ લેવાનું ક્યારેય નથી છોડતા સોસીયલ મીડિયામાં આ ત્રણે એક્ટર ખુબજ એકટીવ રહે છે અને સાથે પોતાની તસ્વીર શેર કરતી રહેછે હાલમાં આ ત્રણે એક્ટરને કરણ જોહરના 50માં જન્મદિવસની ગ્રાન્ડ પાર્ટીમાં જોવા મળી અમૃતા અરોડાએ પાર્ટીની કેટલીક તસ્વીર શેર કરી છે.
જેમાં ત્રણે પોતાનું આઉટફિટ ફ્લોટ કરતા જોવા મળી રહી છે પરંતુ આ ફોટો સામે આવતા કેટલાક યુઝરો ટ્રોલ કરવા લાઈનોમાં લાગ્યા હતા હકીકતમાં આ તસ્વીર સામે આવતા યુઝરોએ એ ત્રણ એક્ટરને એકસાથે બુઢી કહીને ચીડવવા લાગ્યા જેના પર અમૃતા ભ!ડકી ગઈ છે અમૃતા અરોડાને જે વ્યક્તિએ બુઢી કહ્યું હતું તેનો સ્ક્રીન શોટ શેર.
કરતા કહ્યું મારા કોમેંટબોક્સમાં બુઢી શબ્દ સૌથી ઉપર હોય છે અને તેનો મતલબ બેઇજ્જતી કરવું થાય છે પરંતુ મારા માટે એ એક શબ્દ છે જેનો મતલબ ઘરડું થવું થાય છે પરંતુ અમે હવે મોટા થઈ ગયા છો પરંતુ તમે નામ વગરના શકલ વગરના નાની ઉંમરના અને અણસમજ છો અને શું કરો છો તમે આ બધું જેવી કોમેંટ કરીને અમૃતાએ વળતો જવાબ આપ્યો છે.