કરીના કપૂરનો ગઈકાલે જન્મદિવસ હતો તેઓ ગઈકાલે 42 વર્ષની થઈ ગઈ કરીનાએ ગઈકાલે પોતાના જન્મદિવસ નિમિત્તે કરીનાએ તેના બાંદ્રાના ઘરે એક ગ્રાન્ડ પાર્ટીનું આયોજન રાખ્યું હતું આ પાર્ટીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અહીં સામે આવેલા કેટલાક.
ફોટોમાં કરીના ફિલ્મમેકર કરણ જોહર સાથે ચોંટેલી જોવા મળી રહી છે વાયરલ થયેલા ફોટોમાં કરણ ન!શામાં ધૂત કરીનાને હાથમાં પકડીને જોઈ શકાય છે જ્યારે બેબો પાઉટ બનાવતી જોવા મળે છે તેમની સાથે અન્ય એક્ટર કરિશ્મા કપૂર અને ડિઝાઈનર મનીષ મલ્હોત્રા પણ જોવા મળી રહ્યા છે.
અહીં પાર્ટીમાં મલાઈકા અરોડા પણ પહોંચી હતી મલાઈકા અરોડા વન પીસ ડ્રેસમાં તેના બોલ્ડ અને હોટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી આ પ્રસંગે મલાઈકા અરોડાએ બ્લેક બોડીકોન ડ્રેસ પહેર્યો હતો જેમાં તેનું હોટ ફીગર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું તેઓ આ બોલ્ડ કપડામાં ફેન્સને દીવાના કર્યા હતા.