ત્રણ વર્ષની લાંબી રાહ જોયા બાદ આખરે કરણ જોહરની ધર્માં કંપની દ્વારા એક વધુ સ્ટારકીડ લોન્ચ કરવામાં આવી રહી છે સંજય કપૂર અને મહીમ કપૂરની પુત્રી સનાયાની ફિલ્મની જાહેરાત કરી દીધી છે ફિલ્મનું નામ બેધડક છે અને સનાયા સાથે 2 વધુ એક્ટરલક્સ લાલવાણી અને ગુરુ ફતેહ પીરઝાદા પણ છે તેના પહેલા.
કરણ જોહરે સ્ટુડન્ટ ઓફ ધ યરથી અનન્યા પાંડે અને તારા સુતરિયાને લોન્ચ કર્યા હતા સ્ટુડટન ઓફ ધ યર અને બેધડકમાં તફાવત એછે કે તેમાં બે અભિનેત્રીઓ અને એક હીરો હતો અને આ ફિલ્મમાં એક અભિનેત્રી અને બે હીરો છે સનાયાને લોન્ચ કર્યા પહેલા બહુ માહોલ બનાવામાં આવ્યો.
પરંતુ તેમ છતાં પણ સનાયાને લોકો સ્વીકારી નથી શક્યા ગયા દિવસોમાંજ જયારે એમની એક એડ આવી હતી તો લોકોએ એમના અભિનયને બકવાસ ગણાવી હતી કેટલીયે વાર લોકો એમને પ્લાસ્ટિકની બોટલ કહીને પણ ટ્રોલ કરી ચુક્યા છે કારણ કે મહિમ કપૂર કરણ જોહરની પાર્ટીના એક હિસ્સો છે ત્યારે સ્વાભાવિક છેકે એ કરણ ની ફરજ છે તેઓ એમની.
પુત્રીને લોન્ચ કરે પરંતુ જયારે કરણે અનન્યા પાંડેને લોન્ચ કરી હતી ત્યારે એ ફિલ્મ ફ્લોપ રહી હતી એ એમ ટીવી પર આજે પણ એ ફિલ્મની રેટિંગ દસમાંથી 2છે અનન્યા આજસુધી પોતાના કરિયરમાં એક પણ હિટ ફિલ્મ નથી આપી શકી હવે જોઈએ છીએ બેધડકથી સનાયા બોલીવુડમાં કેવું આગમન કરી શકે છે.