સુનિલ ગ્રોવરની સર્જરીની ખબર સાંભળીને કપિલ શર્માને શોક લાગ્યો છે હકીકતમાં બે દિવસ પહેલાજ ખબર આવી હતી કે સુનીલના દિલની ચાર બાયપાસ સર્જરી થઈ છે સુનીલને શૂટિંગ દરમિયાન છા!તીમાં દુખાવો થયો જેના બાદ જણવા મળ્યું કે એમના દિ!લમાં બ્લોકેજ છે મોડું કરશો તો હ્ન!દયરોગનો હુ!મલો થઈ શકે છે.
તેના બાદ ડોક્ટરોએ ફટાફટ એમની સર્જરી કરી અહીં બધા લોકોની જેમ કપિલ શર્માને પણ આ ખબર બહુ મોડા પડી પરંતુ જેવા જ એમને ખબર પડી તેઓ શોકમાં ચાલ્યા ગયા એમણે ફટાફટ સુનીલના નજીકનાઓથી હાલચાલ પૂછ્યા એ બાબતે ઈ ટાઈમથી વાત કરતા કરતા કપિલે કહ્યું હું ગંભીર રીતે શોક હતો.
સુનીલના સ્વાસ્થ્યને લઈને પરેશાન પણ હતો મેં એમને મેં મેસેજ કર્યો પરંતુ તેઓ કાલેજ ડિસ્ચાર્જ થયા છે એટલે સ્વાભાવિક છે એમની જોડેથી હું પાછા રિપ્લેયની આશા ન કરી શકું એમને બહુ નાની ઉંમરે દિ!લની સર્જરી કરાવી પડી પરંતુ તેઓ જલ્દી સારા થઈ જશે મેં મારા નજીકના મિત્રો જોડેથી સુનીલના.
સ્વાસ્થ્ય વીશે ખબર લીધી છે અમે લોકો ઈન્ડસ્ટ્રીઝમાં એટલા સમયથી કામ કરી રહ્યા છીએ અમારા બહુ નજીકના મિત્રો છે તેઓ સુનિલ વિશે મને રેગ્યુલર અપડેટ આપતા રહે છે એક સમયે કપિલ અને સુનિલ સારા મિત્ર હતા પરંતુ વર્ષ 2016માં બંને વચ્ચે ઝ!ગડો થયો જેના બાદ સુનિલે કપિલનો શો છોડી દીધો કપિલે બહુ મહેનત કરી પરંતુ સુનિલ પાછા ન આવ્યા.