હાલમાંજ ખબર સામે આવી છેકે ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મના વિવાદોમાં ફસાયેલ કપિલ શર્માનો શો બંદ થવા જઈ રહ્યો છે કેટલાય સમયથી આશો વિવાદોમાં છે હવે તેના પર તાળું વાગવાનું છે જ્યારથી વિવેક અગ્નિહોત્રીએ ખુલાસો કર્યો છેકે કપિલ શર્માના શોમાં એમની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને પ્રમોટ.
કરવા માટે એટલા માટે નતા બોલાવ્યા કારણ એમની ફિલ્મમાં કોઈ મોટો સ્ટાર ન હતો ત્યારથી કપિલ શર્મા બધાં લોકોના નિશાને પર છે થોડા દિવસો પહેલા તો ટવીટરમાં બાયકોટ કપિલ શર્મા ટ્રેન્ડ થયું હતું અને વચ્ચે જયારે અનુપમ ખેર જોડે કપિલ શર્માનું જૂઠ પકડાઈ ગયું હતું અને એવામાં ફરીથી લોકો કપિલ પર.
ભ!ડકતા જોવા મળ્યા હતા અને કપિલ શર્મા એટલા વિવાદોમાં ફસાયા કે તેઓ નીકળીજ ન શક્યા અને હવે પિન્કવિલાની એક રિપોર્ટ મુજબ કપિલ શર્માનો શો બંદ થવાનો છે અને તેનું કારણ એવું બતાવાઈ રહ્યું છેકે કપિલ શર્મા અને એમના ટીમના અન્ય મેમ્બર બીજા કોઈ પ્રોજેક્ટ વ્યસ્ત છે કહેવાઈ રહ્યું છેકે.
થોડા દિવસો બાદ પોતાની ટિમ સાથે નવી સીઝનમાં શરૂઆત કરશે અને તેના પહેલા કપિલ અને એમની પુરી ટિમ યુએસ અને કેનેડા પ્રવાસમાં જશે અને ત્યાંથી આવીને આ શોનો ધ એન્ડ કરી દેવામાં આવશે મિત્રો કપિલનો શો બંદ થઈ જવા રહ્યોછે એ મામલે તમારે શું કહેવું છે પોસ્ટમાં કોમેંટ કરીને તમારી પ્રતિક્રિયા આપી શકો છો.