ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ પ્રમોટ કરીને કપિલ શર્માએ પોતાના માટે મોટી મુસીબત ઉભી કરી દીધી છે વિવાદ બાદ પહેલી વાર ટીઆરપી આવી છે જેમાં કપિલ શર્મા શોને મોટો ઝટકો લાગ્યોછે ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ કપિલ શર્મા પર આરોપ લગાવ્યો હતો કે અમારી ફિલ્મમાં મોટા સ્ટાર ન હોવાથી.
કપિલ શર્માએ ફિલ્મ પ્રોમોટ ન કરી વિવેકના આ ખુલાસા બાદ લોકો કપિલ શર્મા પર ભ!ડકી ગયા હતા લગતાર પાંચ દિવસો સુધી ટવીટર પર કપિલ શર્મા બાયકોટ ટ્રેન્ડ કરતું રહ્યું અને બાયકોટ ટ્રેન્ડ કરવાનું કારણ પણ સામે આવી ગયું છે પહેલા કપિલ શર્માનો શો ટીઆરપીમાં નંબર વનની ખુરસી પર રહેતો હતો.
હવે શો નિચે આવી ગયો છે હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટેલિવિઝનનો નંબર વન શો બની ગયો છે બીજા નંબર પર અનુપમાં છે જયારે ત્રીજા નંબરે કપિલ શર્માનો શો આવી ગયો છે કપિલનો શો હંમેશાથી વિવાદમાં રહ્યો છે ક્યારેક વિવાદથી શોને સુનિલ ગ્રોવરે છોડ્યો ક્યારેક શોના જજ નવજોતસીંગ સિધ્ધુને શોથી નીકાળવામાં આવ્યા.
પરંતુ આ વખતે મામલો કપિલ પર ભારે પડી રહ્યો છે કપિલ શર્મા એક સમયે ફિલ્મોને હિટ કરાવવાની ગેંરટી આપતો હતો આજે ખુદ હિટ પર નથી રહ્યો આ લોકોનો ગુ!સ્સોછે જે પહેલા નંબરથી ત્રીજા નંબર પર આવી ગયો અત્યારે તો કપિલના શો અને શોના પ્રોડ્યુસર સલમાન ખાન માટે ચોંકાવનાર ખબર છે.