Cli

તારક મહેતાથી કપિલ શર્માએ લીધો વર્ષો જૂનો બદલો…

Bollywood/Entertainment Breaking

આજથી થોડા વર્ષો પહેલા તારક મહેતા શોના શૈલેષ સોઢાએ કપિલ શર્મા શો સહિત તમામ સદસ્યોની જાહેરમાં એટલે કે એક કાર્યક્રમમાં જબરજસ્ત ઉડાવી જેનો વિડિઓ અત્યારે પણ યુટુબમાં જોવા મળે છે જેમાં સોઢાએ વાત વાતમાં કપિલના શોની મજાક બનાવ્યો હતો અને એમના શોને સંસ્કારી બતાવાયો હતો.

એ વિડિઓને લોકો આજે પણ નથી ભૂલ્યા એમણે કપિલ શર્મા અને એમના શોને ભર્યા મંચમાં બેઈજ્જત કર્યા હતા પરંતુ એજ શૈલેષ સોઢા કપિલના શોમાં પહોંચીને એમના ગુણગાન કરવા લાગ્યા છે કપિલ શર્માના નવ વર્ષના ઇતિહાસમાં એ મોકો આવી ગયો છે જ્યાં તારક મહેતા શોના તારક મહેતાને કપિલ સામે માથું ઝુકાવવું પડ્યું છે.

શૈલેષ એ સમયે કપિલ પર બહુ ભ!ડકી ગયા હતા પરંતુ શૈલેષના આ બયાનથી કપિલ શર્માને પ્રતિક્રિયા પૂછવામાં આવી ત્યારે કપિલ શર્માએ બહુ પ્રેમથી તેના પર બોલવાનો ઇન્કાર કરી દીધો હતો સમય બદલાયો અને કપિલ શર્મા શો ટેલિવીઝ શોનો નંબર વન શો બની ગયો શૈલેસ સોઢા હવે કપિલ શર્માના શોમાં.

આગળના શોમાં જોવા મળશે શૈલેષ સાથે દેશના બીજા કેટલાય કવિ પણ કપિલના શોમાં પહોંચ્યા છે હવે આગળના એપિસોડમાં જોવા મળશે કપિલ શર્માએ જુના એ વિડીઓમાં ઉડાવવામાં આવેલ શૈલેષ સોઢાએ જવાબ આપે છેકે નહીં મિત્રો આના પર તમારે શું કહેવું છે તમારા વિચારો પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *