સુનીલ ગ્રોવર ભલે આજે કોઈ કોમેડી શોમાં નથી જોવા મળતા પરંતુ પોતાના ફેન્સ ને હંમેશા મનોરંજન પુરું પાડતા રહે છે સુનિલ ગ્રોવર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એવી પોસ્ટ શેર કરતા રહે છે જેનાથી લોકો ખૂબ જ ખુશ થઈ જાય છે તાજેતરમાં સુનિલ ગ્રોવરની એક પોસ્ટ જોઈ ફેન્સ ના હોસં ઉડી ગયા હતા.
કોમેડીન સુનિલ ગ્રોવરે તાજેતરમાં પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક તસવીર શેર કરી છે જેમાં તેઓ બાઈક પર બેસી દુધ વેચવા માટે તૈયાર દેખાઈ રહ્યા છે બાઈક પર દુધના કેન ટીંગાયેલા જોવા મળે છે ઠંડીના વાતાવરણ માં માથામાં ટોપી અને સ્વેટર પહેરીને તેઓ બેઠેલા જોવા છે લોકો તેમને દૂધ વેચતા જોઈને ચોંકી ગયા હતા.
સુનીલ ગ્રોવર ની આ તસવીરો પર લોકો ખુબ જ મજાક કરતા જોવા મળે છે સુનીલ હંમેશા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મજાકીયા અંદાજમા જોવા મળે છે તે પોતાની અવનવી હરકતો થી લોકોના દિલ જીતી લે છે સુનીલ ગ્રોવર ધ કપિલ શર્મા શો માં ડોક્ટર ગુલાંટી ના પાત્ર માં જોવા મળતા હતા.
તેમના અભિનય ને દર્શકો ખુબ જ પંસદ કરતા હતા તેમને આ શો માં ભરપુર કોમેડી થકી દર્શકો ને ભરપેટ હસાવ્યા હતા સુનીલ ગ્રોવરે ધ કપિલ શર્મા શો ને શો મેકરો સાથેના વિવાદો થી છોડી દિધો હતો તેઓ ની સાથે ભારતીસિહં જેવા ઘણા કલાકારો એ ન કપીલ શર્મા શો છોડી દિધો હતો હવે.
ઘણા યુઝરો ધ કપીલ શર્મા શો છોડીને દુધ વેચવાના દિવસો આવ્યા એમ જણાવી પણ મજાક કરી રહ્યા છે તો આ તસવીરો પર દુધમાં કેટલું પાણી મેળવ્યું આ દુધ નાગીન માટે છે તો ઘણા યુઝરો તેમને ઈન્સ્ટાગ્રામ છોડી ને હવે કોમેડી શો માં આવો એમ જણાવી રહ્યા છે સુનીલ ગ્રોવર ધ કપીલ શર્મા શિવાય ઘણા શો માં કામ કરી ચુક્યા છે.
તેઓ ફિલ્મોમાં પણ અભિનય કરી ચુક્યા છે તાજેતરમાં માં રીલીઝ થયેલી ફિલ્મ ગુડબાય માં પણ તેઓ જોવા મળ્યા હતા તાજેતરમાં રીલીઝ થયેલી વેબ સિરીઝ તાડંવ માં પણ સુનિલ ગ્રોવરે દમદાર અભિનય થકી દર્શકો ના દિલ જીતી લીધા હતા ફેન્સ હંમેશા સુનીલ ગ્રોવર નો અંદાજ ખુબ જ પસંદ આવે છે હંમેશા તેમના નવા પ્રોજેક્ટ માટે આતુર રહે છે.