કપિલ શર્માને એમજ સૌથી દિલદાર કોમેડિયન નથી કહેવામાં આવતા હાલમાં કપિલ શર્માના છેલ્લે એપિસોડમાં એવું રહ્યું જે લોકોની આંખો નમ કરી ગયું હકીકતમાં કપિલના છેલ્લા એપિસોડમાં વરુણ ધવન ક્યારા અડવાણી અનિલ કપૂર અને નીતુ કપૂર પોતાની આવનાર ફિલ્મ જુગ જુગ જીઓના પ્રમોશનમાં આવ્યા હતા.
અહીં શોમાં વરુણ ધવનની એક વૃદ્ધ વ્યક્તિ પર પડે છે ખુબજ હસી મજાક છતાં એ વૃદ્ધ શાંત બેઠા હતા ત્યારે કપિલ એમને પૂછે છેકે કેમ છો ભાઈ ત્યારે એ વૃદ્ધ વ્યક્તિ દબાયેલ અવાજમાં કહે છેકે હું ઠીક છું તેના બાદ કપિલને કંઈક શક જાય છે અને પૂછે છેકે તમે આટલા ઉદાસ કેમ છો ત્યારે બાજુમાં બેઠેલ એમની પત્ની કહે છેકે તેઓ બીમાર છે અને.
બીમારીમાં પણ તેઓ દિલ્હીથી મુંબઈ તમારો શો જોવા આવ્યા છે ત્યારે કપિલ પુછે છેકે તમને શું બીમારી છે ત્યારે જવાબ મળે છેકે કે!ન્સર ત્યારે ત્યાં ઉભેલ બધાના ચહેરાની હવા ઉડી જાયછે ત્યારે વરુણ હાથ જોડીને કહે છેકે તમે આજે આ શોને જોશો તો તમારી તમબીયત સારી થઈ જશે તેના બાદ કપિલ કહે છેકે તમે.
ખુશ રહો અમારી બધાની દુવા તમારી સાથે છે અમે તમારી માટે દુવા કરશુ કપિલનો આ અંદાજ જોઈને લોકો ખુશ થઈ જાય છે અને તાળીઓ વગાડે છે કપિલ કે!ન્સરના દુઃખને સારી રીતે સમજે છે કારણ એજ બીમારીએ એમના પિતાને છીનવી લીધા હતા એટલે કપિલનો આ બીમારીના દર્દીથી ખુબ લગાવ રહે છે.