કપિલ શર્મા માટે આનાથી વધારે ખુશીઓ નો દિવશ બિજો કોઈ ના હોઈ શકે દુનિયા ના ચહેરા પર હાસ્ય લાવનાર દુનિયા ને ખુશીઓ આપનાર કપીલ શર્મા આજે સૌથી વધારે ખુશ જોવા મળે છે કપીલ શર્મા નો દિકરો ત્રીસાન બે વર્ષ નો થઈ ગયો છે આ નિમિત્તે કપીલ શર્મા એ ખુબ મોટી શાનદાર પાર્ટીનુ.
આયોજન કર્યું હતું બર્થડે પાર્ટી ની થીમ પીગ રાખવામાં આવી હતી કારણકે ત્રીશાને આ કાર્ટૂન ખુબ જ પસંદ છે રંગબેરંગી આવૃતીથી આ જગ્યા ને શણગારવામાં આવી હતી તમામ જગ્યાએ પીગ ના કાર્ટૂન પણ લગાવવામાં આવ્યા હતા બધી જ બાજુ બર્થ ડે પાર્ટી માં ત્રીશાન ખુબ જ સુંદર અંદાજમા પીગ લખેલું ટીસર્ટ પહેરીને આવ્યો હતો.
જેમાં પીગ નું કાર્ટુન પણ દોરાયેલું હતું સાથે કપીલ શર્મા અને તેમના પરિવારજનો એ જે કપડાઓ પહેર્યા હતા એ ત્રીશાન ની ખુશી માટે પીગ કાર્ટૂન વાળા કપડાં પહેર્યા હતા આ સાથે પાર્ટીમાં જે કેક હતી તેના પર પણ પીગ દોરવામાં આવ્યું હતું કપીલ પોતાનો બાળકોને કેટલો પ્રેમ કરે છે તે આ નિમિત્તે જોવા મળ્યો હતો પાર્ટીમાં ટીવી ઈન્ડસ્ટ્રીના ઘણા બધા.
કલાકારો સાથે સેલિબ્રિટી જોવા મળ્યા હતા પાર્ટીનું તમામ આયોજન કપીલ શર્મા ની પત્ની ગિન્ની શર્મા એ કર્યું હતું બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગિન્ની પોતાની મહેમાન નવાજી માટે ફેમસ છે બધા જ સેલેબ્સ તેમના આ પ્રેમના ખુબ વખાણ કરે છે કપીલ શર્મા પોતાના દિકરાની પાર્ટી માં ઝુમતા જોવા મળ્યા હતા મહેમાનો પણ મોંઘાદાટ ગિફ્ટ આપતા જોવા મળ્યા હતા.