અક્ષય કુમાર અને એમના વિવાદને લઈને કપિલ શર્માએ પહેલીવાર પોતાનું મૌન તોડ્યું છે કાલે પુરા દિવસથી આ વાતને લઈને ચર્ચા ચાલી રહી છે કહેવામાં આવી રહ્યું છેકે કપિલ અને અક્ષય વચ્ચે મોટો વિવાદ થયો જેના બાદ અક્ષયે કપિલના શોમાં આવવાની સાફ ના પાડી દીધી બતાવવામાં આવ્યું કે અક્ષયે કપિલને.
વિનંતી કરવા છતાં કપિલે અક્ષય અને પીએમ મોદીને લઈને પોતાના યૂટ્યૂબ ચેનલમાં એ ક્લીપને અપલોડ કરી આ ક્લીપ વાઇરલ થયા બાદ લોકોએ અક્ષયની મજાક ઉડાવી એ વાતથી અક્ષય નારાજ થઈ ગયા અને એમણે પોતાની આવનારી ફિલ્મ બચ્ચન પાંડેને કપિલના શોમાં પ્રમોશન કરવાની ચોખ્ખી ના પાડી દીધી.
આ પુરા વિવાદ પર હવે કપિલ શર્માએ પોતાનું મૌન તોડ્યું છે એક ટવીટ કરતા કપિલે કહ્યું મેં મીડિયામાં ઘણી ખબરો જોઈ અને વાંચી જે મારી અને અક્ષય કુમાર વિશે હતી મેં અક્ષયથી વાત કરી લીધી છે અને વધુ પતાવી દીધું છે બધું થોડું સમજવામાં ભૂલ થઈ તેનું હતું હવે બધું સારું થઈ ગયું છે અમે બહુ જલ્દી મળીને.
બચ્ચન પાંડે ફિલ્મનો એપિશોડ શૂટિંગ કરીશુ તેઓ મારા મોટા ભાઈ છે અને તેઓ મરાથી ક્યારેય નારાજ ન થઈ શકે આભાર પરંતુ કપિલના આ બયાનને લઈને અક્ષયની હજુ કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી મીડિયા રિપોર્ટની માનીએ તો અક્ષયે આ વાતને લઈને કપિલથી ચોખવટ પણ માંગી છે હવે જોવાનું રહ્યું કપિલના બયાનથી અક્ષય માને છેકે નહીં.