આખરે કપિલ શર્માએ ધ કાશ્મીર ફાઇલ્સના ડાયરેકટર વિવેક અગ્નિહોત્રીના આરોપો પર પોતાનું મૌન તોડ્યું છે ગયા દિવસોમાં અગ્નિહોત્રીએ ખુલાસો કર્યો હતો કે કપિલ શર્માએ એમની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સને એમના શોમાં પ્રમોશન કરવાની ના પાડી દીધી જયારે આ વાત લોકોને ખબર પડી તો લોકો કપિલ પર ભ!ડકી ગયા.
છેલ્લા ત્રણ દિવસથી લોકો સોસીયલ મીડિયામાં કપિલ સામે આંખ બતાવી રહ્યા છે લગાતાર એમના શોને બાયકોટ કરવામાં આવી રહ્યો છે પરંતુ તેના વચ્ચે કપિલે એ આરોપો પર જવાબ આપ્યો છે કેટલાક સમય પહેલા એક વ્યકિતએ કપિલને પૂછ્યું ધ કાશ્મીર ફાઈલ ફિલ્મને પ્રમોટ કરવાથી ગભરાઈ કેશુ કપિલ.
કપિલ કંઈ વાતનો ડર હતો કે કાશ્મીર ફિલ્મના પ્રમોશન કરવાની ના પાડી હું તમારો મોટો ફેન્સ હતો પરંતુ તમે લાખો ફેન્સને નારાજ કર્યા છે હવેથી હું તમારા શોને બાઇકોટ કરું છું તેના પર કપિલે જવાબ આપતા લખ્યું આ સાચું નથી રાઠોડ સાહેબ તમે પૂછ્યું એટલે જણાવી દીધું પરંતુ જેણે સાચું માની લીધું એમને.
ચોખવટ કરવાથી શું ફાયદો એક અનુભવી સોસીયલ મીડિયા યુઝરે એક સલાહ આપુંછું કે આજના સમયમાં સોસીયલ મીડિયામાં બતાવાવમાં આવેલ એક તરફી વાર્તા પર ક્યારેય વિશ્વાસ ન કરો આભાર કપિલે પોતાના ટવીટમાં જણાવ્યું કે અગ્નિહોત્રીએ જણાવી તે એક તરફી છે તેના પર ભરોસો ન કરી શકાય