ગઈકાલે વહેલી સવારે દેશને એક ખૂબ જ ખરાબ સમાચાર મળ્યા કે જાણીતા મશહૂર હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવનું નિધન થયું છે રાજુ શ્રીવાસ્તવના નિધનના સમાચાર સાંભળીને પરિવાર સાથે ફેન્સ અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા સિતારાઓએ પીઢ કોમેડિયનને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી છે.
આ સ્ટારમાં કપિલ શર્માનું નામ પણ સામેલ છે કપિલ પણ એક કોમેડિયન છે કપિલ રાજુને યાદ કરીને રડી પડ્યા હતા કપિલ શર્મા અને રાજુ શ્રીવાસ્તવ ખુબ સારા મિત્રો હતા જેમના પગલાં પર ચાલીને કપિલ આજે જે સીધી મેળવી છે અને તે પગલાં રાજુ શ્રીવાસ્તવના હતા કપિલ રાજુને પોતાના મોટા ભાઈ કહેતા હતા.
રાજુ શ્રીવાસ્તવના નિધન બાદ કપિલ શર્મા તૂટી પડ્યા છે જણાવી દઈએ કે રાજુ શ્રીવાસ્તવના નિધન પર કપિલ શર્માએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે અને આ પોસ્ટમાં તેણે રાજુ શ્રીવાસ્તવ સાથે એક ફોટો શેર કર્યો છે ફોટોમાં કપિલના ધ કપિલ શર્મા શોના સેટ પરની તસ્વીર છે.
તસવીરના કેપ્શનમાં કપિલ શર્માએ લખ્યું છેકે આજે પહેલીવાર રાજુ શ્રીવાસ્તવે તેમને રડાવ્યા છે કપિલર્સ શર્માએ ફોટોના કેપ્શ્નનમાં લખતા કહ્યું આજે તમે મને પહેલીવાર રાજુભાઈ રડાવ્યા છે કદાચ એકાદ વધુ મીટિંગ હોત ભગવાન તમને તેમના ચરણોમાં સ્થાન આપેતમારી અમને ખુબ યાદ આવશેઓમ શાંતિ.