નથી રહ્યા હવે કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સુપરસ્ટાર પુનિથ રાજકુમાર પુનિથનું 46 વર્ષની ઉંમરે હ્નદ!યરોગના હુમલાને કારણે નિધન થયું છે દિવસની શરૂઆત પુનિથ રાજકુમારે રોજ ની જેમ કરી હતી સવારનો ટાઈમ સોસીયલ મીડિયામાં વિતાવ્યો જેમાં એમના ભાઈની ફિલ્મ બજરંગી 2 માટે ટવીટમાં અભિનંદન પાઠવ્યા હતા.
એમનું સવારનું કામ પતાવીને તેઓ જિમ ગયા હતા તેમણે જીમમાં વર્કઆઉટ શરૂ કર્યું વર્કઆઉટ કરતા સમયે પુનિથએ છ!તીમાં દુ!ખાવાનું જણાવ્યું ત્યારે એમની સાથે હતા એમણે તાત્કાલિક બેંગ્લોરના એક દવાખાનામાં પહોંચાડ્યા ત્યાં એમનું તાત્કાલિક સારવાર શરૂ કરી પરંતુ હોસ્પિટલ વાળાઓનું કહેવું હતું કે જયારે અહીં લાવ્યા ત્યારે શરીરનું હલનચલન બંદ થઈ ગયું હતું.
બપોરેના બે વાગ્યાના સમયમાં એવા ખરાબ સમાચાર આવ્યા કે પુનિથ રાજકુમાર આ દુનિયામાં નથી રહ્યા આ ખબર શોકિંગ હતી 46 વર્ષના અભીનેતા યંગ અને સુપરસ્ટાર આજે આપણી વચ્ચે નથી રહ્યા પૂનિથે 2002 માં અપ્પુ નામની સુપરહિટ ફિલ્મ આપી હતી ત્યારથી લોકો એમને અપ્પુ નામથી ઓળખતા હતા.
પુનિથની 26 ફિલ્મો એવી છે જેમાં લીડ અભિનેતા તરીકે રહી ચુક્યા છે અને આ તમામ ફિલ્મો સુપરહિટ રહી છે પૂનિથે બાળપણથીજ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું પુનિથ ફક્ત સુપરસ્ટાર નહીં પરંતુ સારા સ્વભાવના હતા અને ઘણા લોકોની મદદ રાજકુમારે કરી હતી કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પુનિથની ખોટ વર્તાશે.