હંમેશા વિવાદોમાં રહેતી કંગના રાણાવતે હવે મોટો મુદ્દો ઉઠાવ્યો છે કંગના રાણાવતે લતા મંગેશકરને લઈને મુદ્દો ઉઠાવાયો છે હાલમાં ઓસ્કાર અને ગ્રેમી એવોર્ડમાં બધા દિગ્જ્જોને યાદ કરીને એવોર્ડ આપવામાં આવ્યા પરંતુ આપણા દેશનું ગૌરવ મહાન ગાયિકા લતા મંગેશકરનનું નામ ગાયબ કરી દેવામાં આવ્યું.
જેને લઈને બોલીવુડના એક પણ એક્ટરે અવાજ ઉઠાવાની હિંમત ન કરી પરંતુ કંગના રાણાવતે હમેશાની જેમ સચ્ચાઈને સાથ આપ્યો છે કંગના રાણાવતે પોતના ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ દ્વારા લતા દીદીને એવોર્ડ ન મળવા પર વિરોધ નોંધાવ્યો છે અને કહ્યું છેકે બધાએ આવા એવોર્ડને બાયકોટ કરવા જોઈએ.
કંગના રાણાવતે સ્ટોરીમાં લખતા કહ્યું કે આપણે લોકલ એવોર્ડ સાથે ઉભું થવું જોઈએ જે ખુદને ઇન્ટરનેશનલ હોવાનો દાવો તો કરે છે પરંતુ તેમ છતાં જાતીય વિચારધારાને કારણે દિગ્ગ્જ કલાકારોને નજરઅંદાજ કરીને એમને સાઈડલાઈન કરવામાં આવે છે કંગનાએ આગળ કહ્યું કે ઓસ્કાર અને ગ્રેમી બંને એવોર્ડ.
ભારત રત્ન લતા મંગેશકરજી ને શ્રદ્ધાંજલિ આપવામાં સફળ ન રહ્યા આપણા મીડિયાએ પુરી રીતે આ જેઓ પોતાને ગ્લોબલ એવોર્ડ બતાવે છે એમનો બહિષ્કાર કરવો જોઈએ એટલુંજ નહીં કંગના તેન પહેલા પણ સુશાંતસિંહ રાજપૂત કેસ હોય કે કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ વિશે હંમેશા આગળ આવી જાય છે.