મોટા મોટા સ્ટાર જેઓ હોસ્ટીંગમાં ફ્લોપ રહી ગયા છે એમના બધાને પાછળ છોડતા કંગના રાણાવત સીધા અમિતાભ બચ્ચન અને સલમાન ખાનની કેટરીમાં પહોંચી ગઈ છે હોસ્ટમાં અમિતાભ બચ્ચન અને સલમાન એવા બે એક્ટર સૌથી વધુ પસંદ કરવામાં આવ્યા છે પરંતુ કંગનાના શો લોકાપૅ બિગ બોસ અને કેબીસીને પણ પાછળ છોડી દીધા છે.
થોડા સમય માંથી લોકઅપે 200 મિલિયન વ્યુ મેળવી લીધા છે હવે કંગનાએ એ લોકોને જવાબ આપ્યોછે જે લોકો એ સમજતા હતા કંગના કોઈ શો હોસ્ટ નહીં કરી શકતી કંગનાએ પોતાની એક પોસ્ટમાં લખ્યુ છેકે ઘણા સફળ એક્ટર શાહરુખ ખાન અક્ષય કુમાર પ્રિયંકા ચોપડા રણવીર સીંગ શો હોસ્ટમાં પોતાનું કિસ્મત અજમાવવાની કોશિશ કરી.
આ લોકોનું ભલે એકટિંગ કરિયર સફળ હશે પરંતુ શો હોસ્ટિંગ કરવાના મામલે આ બધા ફેલ રહ્યા અને માત્ર અમિતાભજી સલમાન અને તેમના બાદ કંગનાએ આ સફળતા મેળવીછે હું આશા કરી રહી હતી કે બધું લખવું ન પડે પરંતુ મુવી માફિયા મારી સફળતાથી એટલી બળતરા કરે છેકે મને એની ક્રેડિટ પણ નથી આપવા માંગતો.
એટલે મને આ કેવામ બિલકુલ ખોટું નથી લાગુ રહ્યું કારણ હું બધા માટે ઉભી થઈ શકુંછું તો મારા માટે પણ ઉભી થઈ શકું છું અત્યારની જનરેશનની સૌથી પસંદની હોસ્ટ હોવું કેટલું સારું છે તમારી જાણકારી માટે કહી દઈએ લોકઅપ શો જ્યારથી રિલીઝ થયો છે સૌથી વધુ જોનાર રિયાલિટી શો બની ગયો છે.