બોલીવુડની ધાકડની એક્ટર કંગના રાણાવત પોતાના બડાકબોલાનાસ્વભાવના કારણે બહુ જાણીતી છે અત્યારે કંગના પોતાની આવનાર ફિલ્મ ધાકડના પ્રમોશનમાં વ્યસ્ત છે ફિલ્મનું ટ્રેલર અને એક ગીત રિલીઝ થઈ ગયું છે હવે હમણાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન કંગના રાણાવતે જણાવ્યું કે તેઓ આખરે લગ્ન કેમ નથી કરી રહી.
સિદ્ધાર્થ ક્નન સાથે આપેલા લેટેસ્ટ ઇન્ટરવ્યૂમાં મજાકિયા મૂડમાં જણાવ્યું કે તેના વિશે જે અફવાઓછે તે પુરુષોથી તેને દૂર રાખી રહી છે કંગનાને પૂછવામાં આવ્યું કે તેઓ રિયલ લાઈફમાં પણ ધાકડ છે ત્યારે કંગનાએ કહ્યું એવું નથી યાર સાચી જીંદગીમાં હું કોને મારી શકું અને હું લગ્ન નથી કરી શકતી તેનું એક કારણ કે તમારા જેવા.
આવી અફવાઓ ફેલાવી રહ્યા છે ફિલ્મ ધાકડમાં કંગના રાણાવતના કોસ્ટાર અર્જુન રામપાલે જણાવ્યું કે કંગના તની રિયલ લાઈફમાં ખુબજ સારા સ્વભાવની છે તેઓ પૂજા પાઠ અને યોગા પણ કરે છે તેઓ સાચેજ એક સામાન્ય માણસ છે મિત્રો કંગના રાણાવતના આ બયાન પર તમે શું કહેશો કોમેંટમાં અમને જણાવી શકો છો.