Cli

કંગના રાણાવતે ટેકવ્યા ઘૂંટણ આલિયા ભટ્ટ સામે અને કહી દીધું એવું કે…

Bollywood/Entertainment

આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠીયાવાડીએ પહેલા દિવસે જ સારી કમાણી કરી લીધી છે લોકડાઉન બાદ રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા દિવસે જ સાડા દસ કરોડની કમાણી કરી લીધી છે હવે આવનારા દિવસોમાં પણ ફિલ્મ સારી કમાણી કરશે પરંતુ આલિયાની દમદાર ફિલ્મ જોઈને કંગના રાણાવતના રંગ બદલાઈ ગયા છે.

ગયા દિવસોમાં કંગનાએ જ આલિયાની ફિલ્મ ફ્લોપ જશે અને 200 કરોડ સળગીને ખાખ થઈ જશે કહ્યું હતું એ જવાબમાં આલિયાએ કહ્યું હતું ફિલ્મ રિલીઝ પછી બધાને જવાબ મળશે હવે રિલીઝ પછી કંગનાએ પોતાના રંગ બદલ્યા છે જેણે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કંગનાએ લખ્યું સાંભળીને સારુ લાગ્યું કે સિનેમાઘરો ફરીથી ખુલી ગયા છે.

અને સાઉથની ફિલ્મો સારી કમાણી કરી રહીછે મેં સાંભળ્યું છેકે હિન્દી બેલ્ટમાં પણ બાળકોના સ્ટેપ જેમ પગલાં વધવામાં આવી રહ્યા છે હાલમાં રિલીઝ થયેલ ફિમેલ સેન્ટ્રિક ફિલ્મ જેમાં એક મોટો અભિનેતા એક સ્ટાર ડાયરેક્ટર છે અને આ પગલાં નાના જરૂર છે મહત્વના નથી ક્યારેય આશા ન હતી કે મુવી મા!ફિયા કંઈક સારું કરશે.

જો તેઓ એવું કરેછે તો અમે એમના વખાણ કરીશું તેના પહેલા કંગનાએ આલિયાને ફિલ્મને લઈને બેબી ફેસ બતાવતા ટ્રોલ કરી હતી ત્યારે આલીયાનો જવાબ હતો કર્મ કરો ફળની ચિંતા ન કરો અહીં પહેલા દિવસે સારી કમાણી થતા આલીયા ભટ્ટ અને સંજય લીલા ભણશાલી ખુશ છે આશા રાખીએ કે આવનારા દિવસોમાં ફિલ્મ સારી કમાણી કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *