બોલીવુડની કવીન કંગના રાણાવત પોતાના અંદાજ અને વિવાદિત બયાનથી હમેશા મીડીયમ ચર્ચમાં રહે છે કંગના પોતાની પ્રોફેશનલ જિંદગી કરતા પર્સનલ લાઈફના કર્ણ વધુ ચર્ચામાં રહે છે મળતી માહિતી મુજબ કંગનાએ એક ઇન્ટરવ્યૂમાં પોતાના પ્રેમનો ખુલાસો કર્યો હતો સાથેજ પોતાનો જૂનો અનુભવ સેર કર્યો હતો કંગનાએ બતાવ્યું હતું.
કંગના રાણાવતે કહ્યું કે જ્યારે હું 9માં વર્ગમાં હતી ત્યારે મને શિક્ષક પર ક્રશ હતો તે સમયે એક ગીત ચાંદ છૂપા બાદલ મે રજૂ કર્યું હતું તે પછી મેં દુપટ્ટો લીધો અને મારા શિક્ષકની કલ્પના કરીને નૃત્ય કર્યું હતું મને સમયે સ્કૂલ ટીચર ઉપર દિલ આવી ગયુ હતું અને સપના પણ જોતી ત્યાર બાદ આ લવસ્ટોરીમાં શું થયું ઇનો કોઈ ખુલાસો તેણે નથી કર્યો।
એ કહે છે કે મારું પહેલું ચુંબન બહુ જાદુઈ પ્રકારનું નહોતુ મને કિસ વિશે ખૂબ જ વિચિત્ર અને ગંદો અનુભવ થયો કંગનાની આ વાતો સાંભળીને ત્યાં બેઠેલા તમામ લોકો હસવા લાગ્યા નોંધપાત્ર વાત એ છે કે કંગના હંમેશા પોતાની લવ લાઈફ માટે હેડલાઈન્સ બનાવે છે ફિલ્મોમાં દેખાયા બાદ કંગનાનું નામ બોલીવુડના રિત્વિક રોશન આદિત્ય પંચોલી જેવા મોટા સ્ટાર્સ સાથે જોડાયું છે.
એવું કહેવાય છે કે જ્યારે કંગના તેના સંઘર્ષના દિવસોમાંથી પસાર થઈ રહી હતી ત્યારે તે આદિત્ય પંચોલીને પ્રથમ મળી હતી અભિનેતા આદિત્ય પંચોલી કંગના કરતા લગભગ 20વર્ષ મોટા હતા પરંતુ તેમ છતાં તે તેના પ્રેમમાં પડી ગઈ એટલું જ નહીં બંને લાંબા સમયથી લિવ ઇન રિલેશનમાં પણ હતા સમય જતાં બન્ને અલગ થઈ ગયા હતા.