બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કાજોલ આ દિવસમાં પોતાની ફિટનેસને લઈને ખૂબ જ ચર્ચાઓમાં રહે છે 90 ના દસકાથી સુપરહિટ ફિલ્મો થતી ખૂબ જ નામના મેળવવી અને બોલીવુડ ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર સાથે લગ્ન કરી બે સંતાનો ને જન્મ આપીને કાજોલ આ દિવશો મા બિઝનેસ સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ દર.
વર્ષે એક ફિલ્મ માં અભિનય કરે છે એ છતાં પણ તે હાઈલાઈટ રહે છે કાજોલ દેવગણ ની થોડા દિવસો પહેલા જ ફિલ્મ સલામ વેન્કી રિલીઝ થઈ હતી જેમાં તેને બિમાર પુત્રની માં નું પાત્ર ભજવ્યું હતું જે ઈમોશનલ સ્ટોરી ને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી આ ફિલ્મના પ્રમોશન સમયે કાજોલ ખૂબ જ ચર્ચામાં છવાયેલી હતી.
કાજોલ પોતાની સુંદરતા અને મદમસ્ત દેખાવ સાથે ખુબ જ લાઈમલાઈટમાં આવી હતી પરંતુ એક વાત આ દરમિયાન કોમન જોવા મળી કાજોલ ને વધેલા પેટ સાથે લોકો પ્રેગનેટ જણાવી રહ્યા હતા તાજેતરમાં કાજોલ પોતાની પુત્રી ન્યાસા દેવગણ સાથે સિદ્ધિવિનાયક મંદિર પૂજા માટે પહોંચી હતી જે દરમિયાન.
અભિનેત્રી કાજોલ સામાન્ય પંજાબી ડ્રેસમાં જોવા મળી તો ન્યાસા દેવગણ પણ સફેદ ડ્રેસમાં પૂજાની થાળી હાથમાં લઈને જોવા મળી હતી સિદ્ધિવિનાયક મંદિરમાં બાપાના દર્શન કર્યા બાદ કાજોલ અને ન્યાશા દેવગણની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી જેમાં અભિનેત્રી.
કાજોલનુ અનફિટ ફિગર જોતા ઘણા બધા લોકો સોશિયલ મીડિયા પર કાજોલને પ્રેગનેટ જણાવી ટ્રોલ કરી રહ્યા હતા પરંતુ કાજોલ દેવગણે પોતાની ફિલ્મ સલામ વેન્કી માં માં નું પાત્ર ભજવવા માટે પોતાનું શરીર વધાર્યું હતું જેના કારણે કાજોલ નુ પેટ પણ બહારની તરફ વજન વધવાથી બહાર.
આવી રહ્યું હતું એ વચ્ચે ઘણા યુઝરો સોશિયલ મીડિયા પર કાજોલ ને પ્રેગનેટ જણાવી ટ્રોલ કરી રહ્યા હતા પરંતુ પોતાના ફિલ્મી કેરિયર માટે કાજોલે ભારેખમ લુક બનાવ્યુ હતું એવી ખબર મિડીયા સુત્રો અનુસાર જાણવા મળી હતી વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.