હાલમાં અભિનેત્રી કાજોલ ખૂબ જ ચર્ચામાં આવેલી છે કારણકે કહેવામા આવે છે કે અભિનેત્રી કાજોલે પોતાના 31 વર્ષના કરિયરમાં પહેલી વાર વેબ સિરીજમાં કિસ કરી છે જેના કારણે હાલમાં અભિનેત્રી કાજોલ ચર્ચાનો વિષય બની છે.
આજના સમયના અંદર બૉલીવુડમાં લિપ કિસ કરવી એક સામાન્ય વાર બની ગઈ છે હાલમાં કાજોલે પોતાના 31 વર્ષના કરિયર દરમિયાન ધ ટ્રાયલ વેબ સિરીજમાં પહેલી વાર કિસ કરી છે આના પહેલા પણ ગણા અભિનેતાએ સાથે કાજોલ કામ કરી ચૂકી છે.
ગણા મોટા મોટા અભિનેતાઓએ પોતાના કિસીંગ સીન આપ્યા છે પરંતુ હાલમાં કાજોલે પોતાના 31 વર્ષીય કરિયરમાં હાલમાં સામે આવેલી વેબ સિરીજ ધ ટ્રાયલમાં પહેલી વાર કિસીંગ સીન આપ્યું છે.
આના પહેલા પણ વિનોદ ખન્નાએ પણ અભિનેત્રી માધુરી દિક્ષિત સાથે કિસીંગ સીન આપ્યા છે જેને લઈને તે પણ આગૌ ચર્ચામાં આવેલા છે આ સાથે 80 વર્ષીય અમિતાભ બચ્ચન પણ કિસીંગ સીન આપેલા છે.
નસીરુદ્દીન શાહ એ પણ પોતાના કિસીંગ સીન માટે ખૂબ જ પ્રખ્યાત માનવમાં આવે છે અભિનેતાઓ પોતાના રોમાંટિક અંદાજમાં ફિલ્મો અથવા વેબ સિરીજને એટરેકટિવ બનાવે છે જેમાં હાલમાં કાજોલે પણ પોતાનું યોગદાન આપ્યું છે.