બોલીવુડ 90ના દશકામાં ખૂબ જ લોકપ્રિય બનેલી અભિનેત્રી કાજોલ તાજેતરમાં સ્પોટ થઈ હતી જેમાં તે પહેલીવાર પોતાના બેબી બમ્પ સાથે જોવા મળી હતી બ્લેક ટીશર્ટ બ્લેક ગોગલ્સ માં જોવા મળી હતી ફિટ આઉટ ટીસર્ટ મા તેનુ બેબી બમ્પ ખુબ દેખાઈ રહ્યુ હતું તે આ દિવસો માં લાંબા વેકેશન પર છે.
પરંતુ તે બોલીવુડ સાથે આજે પણ જોડાયેલી છે અભિનેત્રી કાજોલે શરુઆત માં પોતાની સફળ ફિલ્મ 1993 માં તેને બાજીગર ફિલ્મ થી પોતાના અભિનયની શરૂઆત કરી હતી ત્યાર બાદ એકપછી એક સફળ ફિલ્મો આપી હતી જેથી એને 12 ફિલ્મફેયર એવોર્ડ સાથે શ્રેષ્ઠ અભિનય નો રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો હતો..
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ લોકપ્રિયતા પ્રાપ્ત કરનાર કાજોલે અભિનેતા અજય દેવગન સાથે લગ્ન કર્યા આજે ફિલ્મ અભિનેતા અજય દેવગન અને કાજોલ અભિનય જગતની સાથે એનવાય મલ્ટિપ્લેક્સ સિનેમા ઘરો ના માલિક છે સમગ્ર ભારતમાં આવેલા એનવાય મલ્ટિપ્લેક્સ સિનેમા ઘરો નું નામ પોતાના બે બાળકો ના પ્રથમ અક્ષરથી રાખ્યું હતું અભિનેત્રી કાજોલ હાલ ઘણી વેબસીરીજ સાથે પણ જોડાયેલી છે.
તે અભિનેત્રી સાથે બિઝનેસ વુમન પણ છે તેને ઘણા સામાજીક સંગઠનો સાથે જોડાઈને સામાજીક દુષણો નાથવાનો પણ પ્રયત્ન કર્યો હતો જેના થકી તેને સરકાર દ્વારા ઘણીવાર સન્માનિત પણ કરવામાં આવી હતી કાજોલ હાલ પોતાના કામ પર સંપુર્ણ વેકેશન મુકી આરામ પર જોવા મળી હતી આજે અભિનેત્રી કાજોલ ફરી પ્રેગ્નન્સી ની હાલત માં ક્લિનિક બહાર સ્પોટ થઈ હતી.