બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કાજોલ દેવગાણ આ દિવસોમાં પોતાની ત્રીજી પ્રેગનેન્સી ને લઈને ખૂબ જ ચર્ચામાં છવાયેલી છે પોતાના ફિલ્મી અભિનય સાથે પતિ અજય દેવગણ ની સાથે બિઝનેસ મલ્ટિપ્લેક્સ સિનેમા ચેઈન નું દેશભરમા એમ્પાયર ઉભુ કરીને તેનું નામ પોતાના બે બાળકોના નામ ના પહેલા અક્ષર ન્યાસા દેવગણ અને યુગ દેવગણથી.
એન વાય મલ્ટિપ્લેક્સ સિનેમા રાખનાર અભિનેત્રી કાજોરના ત્રીજા બેબીનું નામ ચાહકો જાણવા આતુર થયા છે મનીષ મલ્હોત્રા ના ઘેર દિવાળી પાર્ટી દરમિયાન કાજોલ અને અજય દેવગણ સ્પોટ થયા હતા જેમાં સુદંર આકર્ષક લુક માં પણ કાજોલ પોતાનુ બેબી બમ્પ છુપાવી નહોતી શકી અને એ વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ.
લોકોએ એની પ્રેગ્નન્સી ની વાત પણ હા ભણી દિધી હતી એ વચ્ચે તાજેતરમાં કાજોલ પોતાના દિકરા યુગ દેવગણ સાથે મુંબઈ એરપોર્ટ પર સપોર્ટ થઈ હતી આ દરમિયાન કાજોલે ફુલ બોડી કવર અપ કરતુ આઉટફીટ પહેરેલું હતું જેના પર વાઈટ જેકેટ અને બીગ ગોગલ્સ પહેરેલા હતા આ દરમિયાન તે પોતાની ઓળખ છુપાવી મિડીયા થી બચતી આગળ વધી રહી હતી.
પરંતુ યુગને પેપરાજી ઓળખી જતા દોડી આવ્યા હતા કાજોલ મિડીયા કે પેપરાજી ને પોઝ આપ્યા વિના ઝડપથી આગળ વધવા લાગી આ દરમિયાન તેનું બેબી બમ્પ સાફ દેખાઈ રહ્યું હતુ અને તેની ચાલમાં પણ ફરક દેખાતા સોસીયલ મિડીયા યુરો બોલિ ઉઠ્યા હતા કે કાજોલ શા માટે મિડીયા અને.
લોકોથી પ્રેગનેન્સી છુપાવી રહી છે એવું શું કારણ છે જેનાથી કાજોલ બેબી બમ્પ ને હંમેશા છુપાવવા નો નિષ્ફળ પ્રયાસ કરે છે 90ના દશકાથી લગાતાર હીટ ફિલ્મો આપીને અનેક એવોર્ડ મેળવનાર ફિલ્મ અભિનેત્રી કાજોલને પદ્મશ્રી એવોર્ડ થી પણ સન્માનિત કરવામાં આવી છે શ્રેષ્ઠ અભિનય.
માટે 10 થી વધારે ફિલ્મ ફેયર સાથે સર્વોચ્ચ દેશના ચોથા નાગરિક નો ખિતાબ પણ એને મેળવેલો છે કાજોલને ચાહકો ખુબ પસંદ કરેછે તે આજે 48 વર્ષે પણ ખુબ સુંદર લાગે છે સોશિયલ મીડિયા પર અવારનવાર તે ચર્ચામાં છવાયેલી રહે છે વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.