Cli
ફિલ્મ ભોલા જોવા પહોંચી કાજોલ 48 વર્ષની ઉંમરે બોલ્ડ બની, હજુ પણ બોલ્ડ બનવાનું નથી ભૂલતી...

ફિલ્મ ભોલા જોવા પહોંચી કાજોલ 48 વર્ષની ઉંમરે બોલ્ડ બની, હજુ પણ બોલ્ડ બનવાનું નથી ભૂલતી…

Breaking Bollywood/Entertainment

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કાજોલ દેવગન પોતાની ફિટનેસને લઈને ખૂબ જ ચર્ચાઓમાં રહે છે પોતાની 48 વર્ષની ઉંમરે પણ અભિનેત્રી કાજોલ સખત જીમ વર્કઆઉટ થકી ખુબ જ સુંદર અને આકર્ષક લાગે છે 90 ના દશકામાં દિલ વાલે દુલ્હનીયા લે જાયેંગે બાજીગર કુચ કુચ હોતા હૈ જેવી.

લગાતાર સુપરહિટ ફિલ્મ આપી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મશહૂર અભિનેત્રી તરીકે કરોડો ચાહકો ના દિલ જીતી ફિલ્મ ફેયર ના ઘણા એવોર્ડ સાથે પદ્મશ્રી એવોર્ડ મેળવનાર અભિનેત્રી કાજોલ આ દિવસોમાં અજય દેવગન પ્રોડક્શન હાઉસ સંભાળી રહી છે એક સફળ અભિનેત્રી સાથે બિઝનેસ વુમન તરીકે.

ખુબ ચર્ચાઓ માં રહેનાર કાજોલ દેવગણ આ દિવસોમાં પોતાની આવનારી વેબ સિરીઝ ને લઇને ખુબ ચર્ચાઓ છે એ વચ્ચે તાજેતરમાં પતિ અજય દેવગન ની રીલીઝ થયેલી ફિલ્મ ભોલા ના પહેલા શો માં કાજોલ પોતાના પરીવાર સાથે મુંબઈ પોતાની એનવાય મલ્ટિપ્લેક્સ સિનેમા માં પહોચી હતી.

પીળા રંગના બોડીકોર્ન આઉટફીટ પર સફેદ રંગના સ્ટાઈલીશ કોટ માં કાજોલ દેવગણ ખુબ જ બોલ્ડ અને હોટ લાગી રહી હતી આઉટફીટ ખુબ જ ડીપ નેક અને પારદર્શક હોવાથી તેનું છલકાતું યૌવન જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા તેના છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો સ્પષ્ટ પણે પ્રતિત થતા.

તેની મદમસ્ત જવાની અને તેની દિલકશ અદાઓ પર ચાહકો મદહોશ બન્યા હતા લાઈટ મેકઅપ પોલી હેર સ્ટાઇલ સાથે ગોગલ્સ પહેરીને કાજોલે કાતીલાના અદાઓ થી ચાહકોને ઘાયલ કર્યા હતા પેપરાજી અને મિડીયા સામે પોતાનું છલકાતું યૌવન ફોન્ટ કરી માદક અદાઓ.

સાથે પોઝ આપતી કાજોલ દેવગણ ખુબ જ સુંદર લાગી રહી હતી તેની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા કાજોલ પોતાની ઢળતી ઉંમરે પણ પોતાની ફિટનેસ થી મહેફીલ લુંટી રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *