સાઉથની સ્ટાર કાજલ અગ્રવાલ કેટલાક સમય પહેલા જ પહેલા બાળકની માં બની તેની જાણકારી તેણે સોસીયલ મીડિયા દ્વારા પણ આપી હતી તેના બાદ પહેલીવાર કાજલ અગ્રવાલે પહેલી ઝલક સોસીયલ મીડિયા દ્વારા બતાવી છે એક્ટર કાજલ અગ્રવાલે મધર્સ ડે પર પહેલી ઝલક પોતાના પુત્ર નીલની બતાવી છે.
તસ્વીરમાં કાજલ પોતાના પુત્રને ગળેથી ચિપકાવીને સુતા જોવા મળી રહી છે સુંદર તસ્વીર શેર કરતા કાજલે પુત્ર માટે મસ્ત ઈમોશનલ નોટ પણ લખી છે એક્ટર કાજલના પુત્રની પહેલી તસ્વીર તમે અહીં જોઈ શકો છો અહીં નોટ લખતા કાજલે કહ્યું પ્રિય નીલ તમે મારા માટે ખુબજ અનમોલ છો જયારે મેં તારો હાથ મારા હાથમાં લીધો ત્યારે.
તારી ગરમ શ્વાસને મહેસુસ કરી તમારી સુંદર આંખો જોઈ મને ખબર હતી કે તમને પહેલાથીજ પ્રેમ કરતી હતી મારો પહેલો પુત્ર મારો બધુજ મને હતું કે વર્ષો પછી તમને ઘણું શીખવીશ પરંતુ તેના પહેલા તમે મને ઘણું બધું શીખવી દીધું તમે મારા દિલનો ટુકડો છો અને મારે હજુ તારાથી ઘણું શીખવાનું છે સામે આવેલ આ તસ્વીરને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે.