Cli
કચ્ચા બદામ અંજલિ અરોડા સીવાય પણ પહેલા આ એક્ટરના અંગત કથિત ફોટો અને વિડિઓ વાયરલ થઈ ચુક્યા છે...

કચ્ચા બદામ અંજલિ અરોડા સીવાય પણ પહેલા આ એક્ટરના અંગત કથિત ફોટો અને વિડિઓ વાયરલ થઈ ચુક્યા છે…

Bollywood/Entertainment Life Style

અત્યારે સોસીયલ મીડિયાનો જમાનો છે કંઈપણ વિડિઓ કે ફોટો વાયરલ થતા વાર નથી લાગતી અત્યારે અંજલિ અરોડા નામની ટિક્ટોકર નો પ્રાઇવેટ વિડિઓ લીક થયા બાદ હાહો મચી ગઈ છે પરંતુ તેના પહેલા પણ કેટલીક એક્ટરનો વિડિઓ વાયરલ થઈ ગયો છે જેનાથી ખુબ હોબાળો મકયો છે એવો જાણીને એ એક્ટરનું લિસ્ટ.

સાઉથ એક્ટર કમલ હાસનની પુત્રી અક્ષરા હસનની 2018 માંકેટલીક પર્શનલ ફોટો વાયરલ થઈ ગઈ હતી એક્ટર અનિરુદ્ધ રવિચંદ્ર સાથે એન્ડ્રીયા જેરેમિયાના ઘણા પર્શનલ ફોટા વાયરલ થયા હતા હંસિકા મોટવાણી પણ સાઉથની ટોપ એક્ટર છે તેની પણ કેટલીક અંગત ફોટો તેના ઇન્સ્ટાગ્રામ અકાઉંટ પરથી વાયરલ થઈ ગઈ હતી.

2014માં સાઉથની સ્ટાર નયનતારા એક્ટર સિમ્બુને કિસ કરતી તસ્વીર વાયરલ થઈ ગઈ હતી તમિલ અભિનેત્રી વસુંધરા કશ્યપની તેના બોયફ્રેન્ડ સાથેની ઈન્ટીમેટ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી ત્રિશા ક્રિષ્નન બાહુબલીના અભિનેતા રાણા દગ્ગુબાતીને લાંબા સમયથી ડેટ કરી રહી છે 2017માં બંનેની એક રોમાંટિક ફોટો વાયરલ થઈ ગઈ હતી.

તેના શિવાય પણ કેટલીક એક્ટરોના કથિત વિડિઓ વાયરલ થયા હતા અત્યારે હાલમાં કચ્ચા બદામ ફેમ સ્ટાર અંજલિ અરોરાનો એક કથિત વિડિઓ ઇન્ટરનેટ પર લીક થયો હતો પરંતુ અંજલિ અરોડાએ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે વીડિયોમાં દેખાતી છોકરી અંજલિ નથી પરંતુ લોકો અંદાજ લગાવી રહ્યા છેકે તેઓ અંજલિજ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *