ગયા કેટલાક દિવસોથી એકટિંગ અને એક્ટર બંનેની પરિભાષા જ ગઈ છે હવે લોકો એજ એક્ટર ને પ્રેમ આપી રહ્યા છે જેઓ બિલકુલ એમના જેવા છે એમાં દેખાવો નથી જે માત્ર સામાન્ય માણસની જેમ જીવે છે હાલમાં ભૂલભુલૈયાની સફળતા પાર્ટી રાખવામાં આવી બહારથી બોલીવુડમાં આવેલા કાર્તિક આર્યને બધા.
બોલીવડુના મહારથીઓ ને પાડી દીધા આ પાર્ટીમાં એવા એવા નજારા જોવા મળ્યા જેણે લોકોનું દિલ જીતી લીધું બોલીવુડમાં આપણે દરેક પાર્ટીઓમાં એક્ટરને સજે ધજેલ જોવા મળે છે પરંતુ અહીં એવું બિલકુલ ન થયું બોલીવુડના બહેતરીન એક્ટર સંજય મિશ્રા તો અહીં આપણા પારંપરિક રિવાજ ધોતી પહેરીને આવ્યા હતા એમની સાદગી જોઈ દરેક હેરાન રહી ગયા.
એમને જોઈને બિલકુલ એવું નતું લાગી રહ્યું કે તેઓ કોઈ મોટા સ્ટાર હોય જયારે રાજજપાલ તો અહીં દરેક બાજુ છવાયેલ છે એટલા સિનીયર હોવા છતાં તેઓ પોતાના દરેક સાથે એક્ટરથી મિત્રતાનો સારો સબંધ બનાવી લેછે પાર્ટીનો અહીં એક વિડિઓ સામે આવી છે જેમાં જોઈ શકાય છેકે રાજપાલને કંઈ રીતે કાર્તિક આર્યને.
પોતાની ગોદમાં ઉઠાવી લીધા અહીં એમણે બિલકુલ ખોટું ન લગાડયું પરંતુ તેઓ એન્જોય કર્યા રહ્યા તમે ક્યારેય સિનિયર એક્ટરને આવું કરતા જોય છે સ્ટારને સ્પર્શી પણ લ્યો તો તેઓ નારાજ થઈ જાય છે જયારે આ બાજુ સંજય મિશ્રા અને રાજપાલ લોકોના દિલમાં વસી રહ્યા છે મિત્રો આ મામલે તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરી જણાવી શકો છો.