લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મા શરુઆતમાં ટપ્પુનું પાત્ર ભજવતા ભવ્ય ગાંધી ને લઈ છેલ્લા ઘણા સમયથી સમાચાર સામે આવતા હતા સાથે બીજા કલાકારો ને લીધે પણ વિવાદ ચાલી રહ્યો હતો થોડા સમય પહેલા શોમાં તારક મહેતા નું પાત્ર ભજવતા શૈલેષ લોઢા એ શો છોડી દિધો હતો એમની જગ્યાએ.
સચિન શ્રોફ આવી ગયા અને દિશા વાકાણી પણ ઘણા સમયથી શોથી બહાર છે એમની પણ કોઈ ખબર સામે નથી આવતી ત્યારે શોમાં નવા ટપ્પુ નું પાત્ર ભજવતા રાજ અનાદકટ પણ શો થી બહાર થયા છે વચ્ચે ભવ્ય ગાંધી એ મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન એક મોટો ખુલાસો કર્યો હતો કે એવું લાગે છેકે હું શોમાં ફરી વાપસી કરી શકું છું.
કારણકે લોકોએ મને ખૂબ પ્રેમ આપ્યો છે અને તેઓ મને ટપુના રૂપમાં જોવા માંગે છે તેઓ શોથી હવે લાંબો સમય દૂર રહેવા માગતા નથી અને જ્યારે શો મેકર એમનો કોન્ટેક્ટ કરશે ત્યારે ફરી શોમાં જોવા મળશે એમને એવું પણ કહ્યું હતું કે શોમાં કોઈ પણ પાત્ર સદા બહાર નથી ચાલતા તેઓ બદલાતા રહે છે એટલે બદલાવ તો શોમાં આવતો જતો રહે છે એમને પોતાના.
ટપ્પુના પાત્ર સાથે ખુબ લગાવછે તે ફરી શો મેકરના કહેવાની રાહ જોઈ રહ્યાછે આ પહેલા પણ દિલીપ જોશી વેકેશન પર ગયા હતા એ સમયે પણ ભવ્ય ગાંધીએ એ કહ્યું હતું કે કલાકારો પોતાની પ્રશનલ લાઈફ માટે થોડો સમય બ્રેક લેછે અને પાછા ફરેછે શો મેકર આશિત મોદીએ પણ શોના પાત્ર વિશે વાત કરી હતી જેનાથી એ નક્કી થાય છેકે શોમાં ભવ્ય ગાંધી ફરી વાપસી કરશે.