સાફ દેખાઈ રહ્યું છેકે હવે સાઉથ ઇન્ડસ્ટ્રીઝ બૉલીવુડ ઇન્સ્ટ્રીઝથી આગળ નીકળીને હિન્દી દર્શકો ઉપર રાજ કરશે હવે એક પછી એક સાઉથ સ્ટાર બૉલીવુડ એક્ટરને ટક્કર આપી રહ્યા છે હાલમાં જ રવિ તેજા એમની ફિલ્મ ખિલાડી લઈને હિન્દી પ્રેક્ષકોનું દિલ જીતી રહ્યા છે પ્રભાસ અલ્લુ અર્જુન રામ ચરણ એનટીઆર અને હવે.
સાઉથ સ્ટાર પવન કલ્યાણ પણ આ લાઈનમાં આવી ગયા છે હવે પવન કલ્યાણે પણ હિન્દી વર્જનમાં ફિલ્મ રિલીઝ કરવાનું નક્કી કરી લીધું છે તેલુગુ મીડિયાના એક રિપોર્ટ મુજબ ફિલ્મ નિર્માતા નાગા વાસમીએ જાહેર કરતાંજણાવ્યું છેકે આ ફિલ્મમાં પવન કલ્યાણની સાથે રાણા દગ્ગુબાતી પણ લીડ રોલમાં જોવા મળશે.
હિન્દી દર્શકોમાં પણ આ ફિલ્મ વિશે ઉત્સુકતા છે અહીં મજેદાર વાત એછે કે પવન કલ્યાણ અને રાણા દગ્ગુબાતી અભિનીત આ સાઉથ ફિલ્મની કહાનીમાં પવન કલ્યાણ અને રાણા દગુબત્તી જોવા મળશે જયારે બૉલીવુડ એક્ટર જોન અબ્રાહમ અને અર્જુન કપૂર સાથે આવનારી એમની ફિલ્મનું શૂટિંગઅધૂરું છે સાથે રિલીઝ થનાર ફિલ્મોને લઈને જોનની ચિંતા વધી ગયા છે.