હમ તુમારી જાન લેંગે ઔર બહોત શાન સે લેંગે આપનો પતા હૈ મર્દ જ્યાદા ગાલીયા ક્યો દેતે હૈ ક્યોંકી વો રોયે કમ હૈ જેવા સુપર ધાંસુ ડાયલોગ આપનાર જીમી શેરગીલ બોલીવુડ ના ફેમસ અભિનેતા ની લિસ્ટ માં સામેલ છે અભિનેતા જીમી એ બોલીવુડની ઘણી બધી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.
સાથે પંજાબી ફિલ્મો માં પણ દમદાર અભિનય થકી લોકપ્રિયતા મેળવી છે જીમી એ પોતાના બોલીવુડ ફિલ્મી કેરિયર ની શરૂઆત શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચન ની ફિલ્મ મહોબત્તે થી કરી હતી જે ફિલ્મ માં સામાન્ય વિદ્યાર્થી ની ભુમીકા માં જીમી શેરગીલ જોવા મળ્યા હતા જે ફિલ્મ જીમી નો અભિનય દર્શકોએ.
ખૂબ જ પસંદ કર્યો હતો ત્યારબાદ ફિલ્મ દિલ હે તુમારા મેરે યાર કી શાદી હૈ તનુ વિથ મનુ સાહેબ બીબી ઔર ગેંગસ્ટર મુન્નાભાઇ એમબીબીએસ હાસીલ ટોમ ડીક હેરી માચીસ જેવી ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી એક્શનથી લઈને રોમાન્સ.
ફિલ્મોમાં દરેક પાત્રમાં તેઓએ ખૂબ જ શાનદાર અભિનય કર્યો ઘણા ઓછાં લોકો જાણે છે કે જીમી ની પત્ની કોણ છે જીમી શેરગીલની પત્ની નું નામ છે પ્રિયંકા પુરી પ્રિયંકા ખૂબ જ સ્ટાઇલિશ અને સુંદર લાગે છે પાંચ વર્ષ સુધી જીમી શેરગીલ સાથે લવ ઇન રિલેશનમાં રહ્યા બાદ સાલ 2001 માં.
બંને એ લગ્ન કર્યા જીમી શેરગીલ પોતાની પત્ની પ્રિયંકા સાથે ઘણી ઇવેન્ટમાં જોવા મળે છે બોલીવુડ અભિનેત્રીઓ કરતા પણ ખુબ જ બોલ્ડ અને હોટ લુક માં પ્રિયકા જોવા મળે છે પ્રિયંકા સોશિયલ મીડિયા પર પોતાની સુદંર અને આકર્ષક તસવીરો શેર કરતી રહે છે જેને દર્શકો ખુબ પસંદ કરે છે.