Cli

જીજાએ સગી સાળીનો બનાવ્યો અશ્લીલ વિડિઓ અને પછી…

Bollywood/Entertainment Breaking

રાજસ્થાનના બાડમેર જિલ્લામાંથી એક શર્માવી દે તેવી ઘટના સામે આવી છે એક આ!રોપીએ સગી સાળી પર દુષ્કર્મ કરી દીધું છે ત્યાં સુધી કે જીજાએ પોતાની સાળી સાથે કરેલ દુષ્કર્મનો વિડિઓ પણ બનાવી લીધો હતો વિડિઓ બનાવ્યા બાદ આરોપી સાળીને બ્લે!કમેલ કરતો હતો આરોપીએ સાળીના કેટલાક ફોટો પણ.

વાઇરલ કરી દીધા હતા પોલીસે ફરિયાદ બાદ કેસ નોંધ્યો છે રે!પના આરોપમાં બાડમેર મહિલા પોલીસે આ!રોપીની ગઈ કાલે ધરપકડ કરી લીધી છે ફોટો અને વિડિઓ વાઇરલ કર્યા બાદ 4 જાન્યુઆરીએ પીડિત મહિલાએ પોતાના જીજા પર ફરિયાદ નોંધાવી હતી જાણકારી મુજબ બાડમેરની રહેવાસી પીડીતાની બહેનના લગ્ન.

શિરોહીના આબુરોડમાં કર્યા હતા કેટલાક સમય પહેલા બહેનની તબિયત સારી ન હોવાથી માંએ બહેનના સાસરીમાં મોકલી હતી જ્યાં જીજાએ દુષ્કર્મ કર્યું હતું અ!શ્લીલ ફોટો અને વિડિઓ પણ બનાવ્યા હતા પીડિતાને આધારે ફરિયાદ નોંધીને પોલીસે આરોપીની ધરપકડ કરીછે આ મામલે બાડમેર પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *