ગુજરાતમાં આવેલા બનાસકાંઠા પાલનપુર ના મંડાણા ગામમાં એક સામાન્ય ગરીબ પરીવાર માં પોતાના માતાપિતાના સ્વપ્નો પુરા કરવા માટે ની હૈયામાં હામ લઈ નાનપણ માં પોતાની આગવી ઓળખ સાબીત કરી ગુજરાતી કલાક્ષેત્રે બાળકલાકાર તરીકે સુપ્રસિદ્ધ થનાર સિગંર જીગર ઠાકોર ના માથે આફત આવી પડી છે.
દુઃખના પહાડ પડ્યા છે જીગર ઠાકોર ના પિતા સોરાપજી અનુપજી ઠાકોર નું અકાળે અવસાન થયું છે સોરાપજી ઠાકોર ના અવશાનના ખબર થી ગુજરાતી સંગીત ક્ષેત્રમા દુઃખ ની લાગણીઓ પ્રસરી ગઇ છે સોરાપજી ઠાકોર ના ગાડી લાવવાના સપનાને જીગર ઠાકોરે તાજેતરમાં પુરું કરીને લાઈવ વિડીઓ થી પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
જીગર ઠાકોર પાછડ પોતાની જીદંગી હોમી ખુબ મહેનત કરનાર પિતાના નાની ઉંમરે થયેલા નિધન થી જીગર ઠાકોર ખુબ આક્રંદ કરી રહ્યા છે પરીવારજનો ના સમજાવવા છતાં પણ પોતાના પિતાના પાર્થીવ દેહને પકડીને સ્મસાન સુધી જતા રોકી પોતાની પાસે રહેલા ધમપછાડા કરતા હતા ભોળા બાળક જીગર ઠાકોર ને.
એ ખબર નહોતી કે હવે તેમના પિતા આ દુનિયામાં પરત ફરી નહીં શકે માટલા પર માટલું જેવા ઘણા બધા સોગંથી ગુજરાત ભર માં ખુબ લોકપ્રિયતા મેળવનાર જીગર ઠાકોર ના ઘેર શ્રધાંજલિ અર્પણ કરવા ઘણા બધા કલાકારો પહોંચ્યા હતા એમની દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રભુને પ્રાર્થના.