Cli

પોલીસ પર હુમલા બાદ વરઘોડોમાં આરોપીને મારનાર LCB સામે કાર્યવાહી! 4 લોકોને કરાયા સસ્પેન્ડ

Uncategorized

જેલિયાના ફાર્મ હાઉસમાં જે થયું એના પછી જેટલા પણ લોકોએ પોલીસ સામે હુમલો કર્યો હતો એ લોકોનો વરઘોડો કાઢવામાં આવ્યો 18 જેટલા લોકોને છડે છોક પોલીસે વરગોડો કાઢી અને પછી ડંડે અને દંડે એમના કાંટ્યા તોડ્યા એના પછી પ્રશ્ન એ થયો કે જો પોલીસે આ લોકો સામે કાર્યવાહી કરી છે તો પોલીસે ભાવેશ રબારી સામે પણ કાર્યવાહી કરવી જોઈ ક્ષત્રિય ઠાકોર સમાજ મેદાને આવ્યો અને કહ્યું કે જેટલા પણ યુવાનો સામે કાર્યવાહી કરવામાં આવી છે એ ક્ષત્રિય ઠાકોર છે અને એટલે એમની સામે સામે કાર્યવાહી થઈ છે. ભાવેશ રબારી સામે પણ કાર્યવાહી કરવામાં આવે. જેમ સમાજનું દબાણ વધ્યું એના પછી આજે અલ્પેશ ઠાકોર અને ઠાકોર સમાજના આગેવાનો પોલીસવાળાને મળવા માટે ગયા. પોલીસવાળાને મળવા ગયા પછી પોતાની માંગણીઓ રજૂ કરી અને એના પછી પોલીસ સામે કાર્યવાહી થઈ છે.

જે પોલીસે વરગોડો કાઢ્યો અને પોલીસે જેને માર્યા એમાંથી ચાર એલસીબીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે પહેલા એમના નામની વાત કરીએ તો હસમુખસિંહ નામ છે અતુલ કુમાર કુલદીપ કુમાર અને કિરણભાઈ આટલા લોકોને પોલીસ ફરજમાંથી અત્યારે દૂર કરવામાં આવ્યા છે અને જે કાર્યવાહી થઈ એટલે પોલીસ સામે કાર્યવાહી કરવામાં આવી છે પણ એના પર પ્રશ્ન એ છે કે સમાજનું દબાણ આવતા પોલીસ પર કાર્યવાહી થઈ છે. જો વરઘોડો ખોટો હતો તો પછી અત્યાર સુધીમાં જેટલા વરઘોડા નીકળ્યા છે અને પોલીસે કાર્યવાહી કરી છે બધા સામે કાર્યવાહી થવી જોઈએ. આખી ઘટનામાં મામલો ત્યાં આવીને અટક્યો કે વરઘોડો નીકાળ્યો એમાં ક્ષત્રિય ઠાકોર સમાજના યુવાનો હતા. સવારથી હું અલગ અલગ આગેવાનો સાથે જ્યારે વાત કરી રહી છું ત્યારે એક જ પ્રશ્ન કરી રહી છું કે આરોપીઓની જાતિ ક્યાંથી આવે ગુનેગારોના ધર્મ અને જાતિ કેવી રીતના હોઈ શકે ગુનેગાર તો ગુનેગાર છે છતાં પણ અલ્પેશ ઠાકોરથી લઈને ઠાકોર સમાજના આગેવાનો પોલીસવાળાને મળવા માટે ગયા એના પછી એલસીબીના ચાર લોકોને ચાર કર્મચારીઓને પરતથી દૂર કરવામાં આવ્યા છે અત્યારે અત્યારે એમના સસ્પેન્ડની વાત કરવામાં આવી એના પછી અલ્પેશ ઠાકોરે નિવેદન પણ આપ્યું છે

23 તારીખે જે સંમેલન થવાનું હતું એ અત્યારે મોકુફ પણ રાખી દેવામાં આવ્યું છે તો પહેલા અલ્પેશ ઠાકોરે જે કહ્યું તે સાંભળો પાટણમાં જે પ્રકારની પ્રવૃત્તિઓ જે પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ ઉદ્ભવી રહી છે તો પોલીસ દ્વારા કડકમાં કડક હાથે કાર્યવાહી તો કરવામાં આવે છે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી જ્યારે કહેતા હોય કે કોઈ પણ ચમરબંદીને છોડવામાં નહી આવે એનો દાખલો આપણે અહીંયાં પણ જોયો છે અને ગુજરાતમાં પણ જોયો છે પરંતુ આ બધાની વચ્ચે કોઈ ગુનેગારોને હામી બનતું હોય તો એની સામે પણ સરકાર પોલીસ તંત્ર કડક હાથે કાર્યવાહી કરવા માંગે છે એક એવા અસામાજિક તત્વો જેણે સામાન્ય લોકોને ખૂબ રંજાડ્યા એ આ પક્ષે હતા કે પહેલા પક્ષે હતા એના કરતાં ગુનેગારની કોઈ જાતિ નથી હોતી અને એવા ગુનેગારોને કડકમાં કડક હાથે કાર્યવાહી કરવાનું રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવ્યું પરંતુ એમાં પણ કેટલાક ભ્રષ્ટ અધિકારી કર્મચારીઓ દ્વારા ક્યાં કે ક્યાં બીજી રીતે ગુનેગારોને છાવરવા માટે એમને મદદરૂપ થવા માટેનો પ્રયત્ન કર્યો હોય એ ધ્યાનમાં આવતા એવા સામે પણ કાર્યવાહી કરવી એવી અમારી માંગણી હતી અને માંગણી એ પાટણના હિતમાં ગ્રાહ્ય રાખવામાં આવે છે અમે હજુ સ્પષ્ટપણે એવું માનીએ છીએ અને પાટણના એસપી સાહેબ અને વહીવટી તંત્ર પોલીસ તંત્રને અપીલ કરીએ છીએ કે કોઈપણ સમાજનો કોઈપણ વ્યક્તિ અસામાજિક ગુંડો સામાન્ય લોકોને ડરાવવાનો ખંડડી કરવાનો પ્રયત્ન કરતો હોય

સામાન્ય લોકોને ને હેરાન કરવાનો પ્રયત્ન કરતો હોય તો એવા તમામ લોકો સામે કાર્યવાહી કરો. પરંતુ આપણા વિભાગમાં રહેલા લોકો પણ એવા ગુનેગારોના કોઈ હામી ના બને એનું પણ ધ્યાન રાખો. 23 તારીખે એક સંમેલન જે અમે રાખેલું એ ન્યાય માટેનું સંમેલન હતું પરંતુ એમાં હું ફરીથી આપને કહું કે કોઈની સામેનું સંમેલન નતું આ ગુનેગારને સજા 100 ટકા થવી જોઈએ પણ એમાં કોઈ નિર્દોષ દંડાતો હતો એ નિર્દોષ માટેની વાત છે અને એવા નિર્દોષો માટે રાજ્ય સરકારે સંવેદના બતાવી છે રાજ્ય સરકારમાં પોલીસ તંત્રમાં ગુનેગારો માટે કોઈ જ સંવેદના નથી પરંતુ સાચા અને સજ્જન લોકો માટે સજ્જન સંવેદના છે અને એમના માટે એક સંમેલન બોલાયું પણ રાજ્ય સરકારે માનનીય પોલીસવળાએ જેના હામી બનીને ફરતા હતા એવા લોકો સામે કાર્યવાહી કરી છે આભાર માનીએ છીએ 23 તારીખનું સંમેલન આ તબક્કે અમે મોકુફ રાખીએ છીએ અમારા આગેવાનો આપને ડિટેલથી વાત કરશે પરંતુ પોલીસ તંત્રનો આભાર માનું છું અને સાથે અપીલ પણ કરું છું કે કોઈપણ સમાજના અસામાજિક તત્વને છોડવામાં ના આવે

તમામ લોકોને જાહેર કરવામાં આવે અને એમાની સામે કાર્યવાહી કરવામાં આવે અસામાજિક તત્વોને પણ સાવતું છે એ જે કોઈ છે એ કોઈપણ હોય એ ચાહે રાજકીય નેતા હોય કોઈ અધિકારી કર્મચારી હોય તે બધાની સામે કાર્યવાહી થવી જોઈએ અને એના પરિભાગ રૂપે પોલીસવાળાએ એક સખત કાર્યવાહી કરી છે ગુનેગારોમાં પણ ભયનો માહોલ છે અને ગુનેગારોના હામી બનતા હોય એવા કોઈપણ એમની વચ્ચે પણ ભયનો માહોલ છે પરંતુ હું તમામ અધિકારીનો આભાર માનું છું કે જેમણે આજે કડકમાં કડક હાથે કાર્યવાહી કરી છે એ હમણાં ડીટેલમાં એમને તમે પૂછી લેજો અમારા આગેવાન જેમણે સંમેલનની જાહેરાત કરી હતી એવા વિનયસિંહ અમારા ભાઈ નવઘણજી મંગાજી અમારા અભુસિંહ અમારા જીબાજી તમામ આગેવાનો અહી હાજર છે વિક્રમસિંહ બધા જ આગેવાનો હાજર છે એ તમને ડિટેલમાં વાત કરશે મારું કામ હતું રાજ્ય સરકાર સમાજ અને બધાયની સાથે રાખી સામાન્ય લોકોને કેવી રીતે મદદરૂપ થવું ફરીથી પાટણના નગરજનોને કહું છું પાટણના જિલ્લાના તમામ લોકોને કહું કોઈ પણ અસામાજિક તત્વ ઊંચો થતો હોય તો આગેવાનો પોલીસ અમને બધાને જાણ કરો કોઈને બક્ષવામાં નહી આવે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *