તારક મહેતાકા ઉલ્ટા ચશ્માં શોના જેઠાલાલ અત્યારે પોતાની પુત્રીના લગ્નનને લઈને ચર્ચામા છે જેમની પુત્રીના લગ્ન 11 ડિસેમ્બરના રોજ મુંબઈની તાજ હોટેલમાં થયા જેઠાલાલની પુત્રીના નિયતિના લગ્ન અશોક મિશ્રા સાથે થયા જેઓ એક રાઇટર છે અત્યારે નિયતિ જોશીની કેટલીક તસ્વીર સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે.
જેઠાલાલે પુત્રીના લગ્નની ખુબસુરત પ્રંસંગોની તસ્વીર સોસીયલ મીડિયામાં શેર કરી છે જેમાં પિતા પોતાની પુત્રીના ભાવનાઓ બતાવતા શેર કરી છે પરંતુ અહીં કેટલાક યુઝર નિયતિને ટ્રોલ કરી રહ્યા છે કારણ કે નિયતિના માથાના વાળ સફેદ હતા તેણે વાળ કાળા કર્યા ન હતા એટલા માટે યુઝરોએ ટ્રોલ કરી હતી.
જણાવી દઈએ નિયતિ પહેલાજ નક્કી કરી ચુકી હતી તે વાળ જેવા છે એવાજ રાખશે તેમાં કોઈ બદલાવ નહીં કરે કારણ કે તેઓ એમના માટે એક મિશાલ બની છે જેમને સમાજમાં મેણાં મળે છેકે વાળ કાળા કર નહીતો લગ્ન નહી થાય નિયતિએ કોઈની પરવા કર્યા વગર સફેદ વાળ સાથેજ ધામધૂમથી લગ્ન કર્યા છે નિયતિનું માનવું છેકે આપણને જે ગમેછે તે કરો કોઈની પસંદ પર નહીં.