Cli
અમેરિકા થી પાછા ફરતા જ જેઠાલાલે કર્યો બબીતા સાથે ડાંડિયા રાસ, શોમાં નવરાત્રી ધામધૂમથી ઉજવાઈ રહી છે...

અમેરિકા થી પાછા ફરતા જ જેઠાલાલે કર્યો બબીતા સાથે ડાંડિયા રાસ, શોમાં નવરાત્રી ધામધૂમથી ઉજવાઈ રહી છે…

Bollywood/Entertainment Breaking

લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પોતાની શૈલીમાં એપિસોડ થકી દર્શકોના દિલ જીતતા આવ્યોછે આ શોમા‌ કોઈપણ તહેવાર ની ઉજવણી ખુબ સરસ કરવામાં આવે ભારતભરના અલગ અલગ રાજ્યોના પાત્રોને એક સોસાયટીમાં માં દેખાડ્યા છે જેમાં દેશભર ના તહેવારોના મહત્વ સાથે ઊજવવામાં.

આવતા દેખાડાયછે આ પારીવારીક એપીસોડ માં સિરિયલ ના પાત્ર જેઠાલાલ એટલે દિલીપ જોશી થોડો સમયથી વેકેશન માં ગયેલા હતા જેને શોમા અમેરીકા ગયેલા દેખાડે છે નવરાત્રીના એપિસોડમાં જેઠાલાલ પરત આવીને બબીતાજી સાથે ડાંડિયારાસ રમત દેખાય છે સોની કહાની મુજબ.

બબીતાજી અને જેઠાલાલ એક ચિઠ્ઠી ખુલે છે જેમાં બબીતાજીની ચિઠ્ઠીમાં જેઠાલાલનું નામ આવતા જેઠાલાલ ખૂબ ખુશ થઈ જાય છે અને નવરાત્રી પર્વમાં ડાંડિયારાસ રમતા જોવા મળે છે ગોકુલધામ સોસાયટીમાં ખૂબ જ ડેકોરેશન વચ્ચે નો સેટ દર્શકોને ખૂબ જ પસંદ આવ્યો હતો અને દર્શકો.

જેઠાલાલના શો માં પરત ફરવાથી ખૂબ આનંદમાં આવી ગયા હતા જેની ખુશી સોશિયલ મીડિયા પર અભિવ્યક્ત કરી હતી થોડા સમયથી તારક મહેતાના પાત્રમાં બદલાવ કરીને સચિન શ્રોફને લાવતા દર્શકોમાં થોડો રોષ જોવા મળ્યો હતો સાથે જેઠાલાલ પણ થોડો સમયથી એપિસોડમાં.

દેખાતા નહોતા જેનાથી દર્શકો નારાજ હતા આ વચ્ચે નવરાત્રી ના સેટ પર જેઠાલાલ ની એન્ટ્રીથી દર્શકો ખુશ થયા હતા વાંચક મિત્રો આપનું દિલીપ જોશીના અભિનય વિશે શું માનવું છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો અને જેઠાલાલ ને જો પસંદ કરતા હોય તો આ આર્ટિકલને શેર જરૂર કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *