બોલીવુડ અભિનેત્રી જયા પ્રદા મીડિયા પર ભડકી ઉઠી છે જયા પ્રદા ખુબ જ હેરાન છે જયા પ્રદા નું નામ એવા વ્યક્તિ સાથે જોડવામાં આવી રહ્યું છે જે તેમના કોઈ ઓળખાણમાં પણ નથી અને તે વ્યક્તિ સાથે જયા પ્રદાનો કોઈ સંબંધ પણ નથી એ છતાં પણ મિડીયા પરાણે તે વ્યક્તિ ને જયા પ્રદાનો પતિ જણાવી રહી છે.
જયા પ્રદા એ વચ્ચે મિડીયાને ચેતવણી આપતા જણાવ્યું છે કે હવે જો આ પ્રકારની તસવીરો શેર કરી ને ખોટા ન્યુઝ ફેલાવવામાં આવ્યા તો હવે હું કાયદેસર ની કાર્યવાહી કરીશ બોલીવુડ અભિનેત્રી જયા પ્રદા પોતાના ફિલ્મી કેરિયર દરમિયાન પોતાની પ્રશનલ લાઈફ ને લઈને ખુબ ચર્ચાઓ માં રહી છે જયા પ્રદાના ઘણા અફેર પણ રહેલા છે.
એ વચ્ચે જયા પ્રદાએ શ્રીકાન્ત નાહડા નામના પ્રોડ્યુસર સાથે લગ્ન કર્યા હતા આ પ્રોડ્યુસર પરણીત હતા ત્રણ બાળકો ના પિતા હતા એ છતાં પણ જયા પ્રદાએ એ પ્રોડ્યુસર સાથે લગ્ન કર્યા હતા જયા પ્રદા વિશે જ્યારે મિડીયા માં વાત થાય છે ત્યારે તેમના પતિ શ્રીકાન્ત નાહડા સાથે થી તસવીરો દેખાડવામાં આવે છે.
પરંતુ આ તસવીરો માં એક તસવીર એવી છે જેમાં જયા પ્રદાની સાથે એક લાલ ટીશર્ટ માં એક યુવક બેઠેલો છે અને જ્યારે જ્યારે જયા પ્રદાના લગ્ન ની વાત આવે ત્યારે આ યુવકની સાથે જયા પ્રદાની તસવીરો દેખાડવામાં આવે છે જેના કારણે જયા પ્રદા હેરાન થઈ ગઈ છે અને આજે જયા પ્રદા એ પોતાના સોશિયલ મીડિયા.
હેન્ડલ પરથી એક તસવીર શેર કરી છે અને એ તસવીર મા તે લાલ ટીશર્ટ વાળા યુવક પર ચોકડી મારી ને જણાવ્યું છે કે ઘણા લોકો આ આદમીની સાથે મારી તસવીરોને સોશિયલ મીડિયા પર અપલોડ કરી રહ્યા છે જેને મારા પતિના નામે જોડી રહ્યાં છે મારો પતિ આ આદમીને જણાવી રહ્યા છે હું આ વ્યક્તિને ઓળખતી પણ નથી જેનું હું ખંડન કર્યું છું.
અને જે પણ લોકો હવે થી આ તસવીરો ને શેર કરશે તેના વિરુદ્ધ કાર્યવાહી કરીશ હું લીગલ એક્શન લઈશ તેમ જણાવીને જયા પ્રદાએ ગુસ્સો વ્યક્ત કર્યો છે એક સમયમાં જયાપ્રદા નુ નામ ઘણા બધા અભિનેતાઓ ની સાથે જોડવામાં પણ આવ્યું હતું હવે જયા પ્રદા રાજકારણમાં સક્રિય છે તે રાજનેતી બની ચુકી છે.