200 કરોડની ઠગાઈ કરનાર સુકેશ સાથે જેકલીનની ગયા દિવસોમાં ખુબજ ચર્ચા થઈ પરંતુ સુકેશના સબંધ હજુ સુધી જેકલીન અને નોરા સુધીજ સામે આવ્યા હતા પરંતુ ઇડીએ સુકેશથી કડક પુછતાજ કરી તો તેણે જે જણાવ્યું હેરાન કરી દે તેવું છે સુકેશે ખુલાસો કર્યો કે તેણે સારા અલી ખાન જાનવી કપૂર અને ભૂમિ પેંડેકરથી સંપર્ક કર્યો હતો.
એટલુંજ નહીં તેણે જાનવી કપૂરને 19 લાખ રૂપિયા અને સારા અલી ખાનને લાખો રૂપિયાની ઘડિયાળ ભેટ કરી સુકેશને જાણ્યા વગર જાનવી અને સુકેસે તેનાથી ગિફ્ટ પણ લઈ લીધા મેં 2021ના રોલ સુકેશે સારાને વોટ્સએપમાં મેસેજ કરીને કહ્યું કે તેઓ સારાને ગાડી ગિફ્ટ કરવા માંગે છે પરંતુ સારા તે વાત ન માની સારાએ ઇડીને.
જણાવ્યું કે બહુ જીદ કર્યા બાદ તેણે સુકેશથી 1 ચોકલેટનું બોક્સ અને એક લાખોની મોંઘી ઘડિયાળ લીધી જયારે એજ જાનવીને સુકેશની પત્ની લીનાએ બેંગ્લુરુમાં બોલાવી હતી જાનવીએ તેના માટે 19 લાખનો ચાર્જ લીધો હતો જાનવીએ એ વાતનો ખુલાસો ખુદ ઇડી સામે કર્યો છે જયારે ભૂમિ પેંડેકરે સુકેશથી કોઈ ભેટ નથી લીધી.
સુકેશે જે રીતે જેકલીનને પૈસા આપીને ફસાવી એ રીતે સારા જાનવી અને ભૂમિને ફસાવવા માંગતો હતો કારણ એમની સાથે રંગરેલિયા મનાવી એમના ક્લાયન્ટને પોતાની ઓળખાણ બતાવીને એમનાથી પૈસા લૂં!ટી શકે અત્યારે તો ઇડી આ મામલે વધુ તપાસ ધરી રહી છે હવે જોઇએ છીએ સુકેશ આ મામલે વધુ કેટલા રહસ્ય ખોલે છે.