બૉલીવુડ એક્ટર સોનલ ચૌહાણે ગઈકાલે પોતનો 35 મોં જન્મદિસ મનાવ્યો એક્ટરની જન્મદિવસ સેલિબ્રેટીની કેટલીયે તસ્વીર સામે છે જેમાં સોનલ ચૌહાણને મિત્રો સાથે જન્મદિવસ સેલિબ્રેટ કરતા જોવા મળી રહી છે ફોટોમાં સોનલની સુંદરતા જોઈને ફેન્સ દીવાના થઈ ગયા છે સામે આવેલ તસ્વીરમાં સોનલ ચૌહાણ.
પોતાના જન્મદિવસની કેક કાપતા કાપતા જોવા મળી રહી છે એક્ટરના ચહેરા પણ અલગ જ ખુશી જોવા મળી રહી છે સોનમ ચૌહાણ લાઈટ બ્રાઉન કલરની ખુબજ સુંદર સ્ટાઈલિશ આઉટફિટમાં જોવા મળી રહી છે સોનલને તેની મિત્રો સાથે એન્જોય કરતા જોવા મળી રહી છે પાર્ટી એન્જોય કર્યા બાદ સોનલ ચૌહાણ.
પોતાના મિત્રો સાથે અલગ અલગ પોઝ આપતા જોવા મળી હતી તેની તસ્વીર સામે આવ્યા બાદ ફેન્સ તેને જન્મદિવસની શુભકામનાઓ આપતા જોવા મળી રહ્યા છે તેની આ તસ્વીર અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે સોનલની આ તસ્વીર પર ફેન્સ પ્રેમ વર્ષાવી રહ્યા છે મિત્રો આ તસ્વીર પર કહેશો.